1232 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સમાં 224 પોઇન્ટનું કરેક્શન
સેન્સેક્સે 60000 પોઇન્ટ અને નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓ જાળવી રાખી વેચવાલીના દબાણ સામે મેટલ અને બેન્ક શેર્સ ટકી ગયા, આઇટી શેર્સમાં વૈશ્વિક નબળાઇનો ઝોક અમદાવાદ: બુધવારે સેન્સેક્સમાં 1232 પોઇન્ટની હેવી વોલેટિલિટીના અંતે સ્થાનિક શેરબજારોમાં કરેક્શન છતાં અંડરટોન સુધારાનો રહ્યો હતો. ખાસ કરીને વૈશ્વિક શેરબજારોમાં જોવાયેલા નરમાઇના વાવાઝોડાના પગલે સવારે પ્રિ- ક્લોઝિંગ સેશનમાં સેન્સેક્સ એક તબક્કે 1300+…
