અદાણી પાવર 2015ના 19.65ના તળિયેથી 2098% વધી 412ની ટોચે

અમદાવાદઃ અદાણી પાવર લિમિટેડના શેરમાં છેલ્લા આઠ વર્ષમાં રૂ. 19.65ની બોટમથી 2098 ટકા (20 ગણા ઉછાળા સાથે)ના ઉછાળા સાથે રૂ. 412ની સર્વોચ્ચ સપાટી નોંધાઇ છે. એટલુંજ નહિં આ વર્ષે આ શેરમાં પાંચ ગણી વૃદ્ધિ નોંધાઇ છે. જેના કારણે રોકાણકારોની મૂડીમાં જંગી વધારો થયો છે. એટલુંજ નહિં, ગૌતમ અદાણીની આગેવાની હેઠળની કંપની માર્કેટ કેપિટલાઇઝેશની દ્રષ્ટિએ સરકારી…

Read More

BSE Mcap રૂ. 280.50 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ

જોકે શુક્રવારે જોવા મળેલા 652 પોઇન્ટના કરેક્શનમાં રૂ. 2.72 લાખ કરોડનો ઘટાડો અમદાવાદઃ BSE ખાતે લિસ્ટેડ કંપનીઓનું Mcap સળંગ 5 દિવસની સુધારાની ચાલના અંતે ગુરુવારે રૂ. 280.50 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. અગાઉ તા. 17 જાન્યુઆરીના રોજ Mcap રૂ. 28.02 લાખ કરોડની ટોચે હતું. જોકે, BSE સેન્સેક્સે હજી તેની 62245 પોઇન્ટની સર્વોચ્ચ અને…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 17883-17809, RESISTANCE 17999- 18042

NIFTY-50 સતત આઠમાં દિવસે નોમિનલ સુધારા સાથે ચાર માસની ટોચે પહોંચ્યો છે. સેક્ટોરલ્સમાં ટોન મિક્સ રહેવા છતાં ઓવરઓલ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ જોવા મળ્યો છે. શુક્રવારે માર્કેટમાં 18000 આસપાસ એકાદ હર્ડલની શક્યતા જણાય છે. પરંતુ એકવાર તે ક્રોસ થઇ જાય તો ઝડપથી 18350 સુધી નિફ્ટી સુધરી શકે છે. ડે-ટ્રેડિંગ રેન્જઃ SUPPORT 17883-17809, RESISTANCE 17999- 18042 BANK…

Read More

શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કે સ્પેક્યુલેશનઃ બિગબુલ્સનું અનુકરણ કે અનુસરણ?

હિન્દી ડાયલોગ “ઇશ્ક હૈ તો રિસ્ક હૈ” સહી કે…. warren buffettના આ ક્વોટ સહી… Risk comes from not knowing what you are doing (જોખમ તમે શું કરી રહ્યા છો તે ન જાણવાથી આવે છે) Never invest in a business you cannot understand (એવા વ્યવસાયમાં ક્યારેય રોકાણ ન કરો જે તમે સમજી શકતા નથી) રાકેશ ઝૂનઝૂનવાલાનું…

Read More

UTI AMCમાં તાતાની એન્ટ્રી અંગે સ્પષ્ટતાના પગલે શેર 4.66% તૂટ્યો

યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં મંગળવારે બજારમાં એવી હવા ચાલી હતી કે, તાતા જૂથ 45 ટકા હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. તેના પગલે યુટીઆઇ એસેટ મેનેજમેન્ટનો શેર 15 ટકા ઊછળી ગયો હતો. પરંતુ આજે કંપની તરફથી એવી સ્પષ્ટતા કરાઇ હતી કે, અમારી પાસે આવી કોઇ માહિતી આવી નથી કે કંપની તરફથી કોઇ જાણ કરાઇ નથી. તેના…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 17780- 17734, RESISTANCE 17855- 17885

મંગળવારે નવા સપ્તાહની શરૂઆત પોઝિટિવ નોટ સાથે થઇ હતી. સળંગ છ ટ્રેડિંગ સેશન્સ દરમિયાન માર્કેટમાં સુધારાની આગેકૂચ જળવાઇ રહેવા સાથે નિફ્ટીએ 17839 પોઇન્ટની 6 માસની નવી ટોચ નોંધાવી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઇ રહે તેવી શક્યતા છે. અગાઉ જણઆવ્યા અસાર નિફ્ટી 18000 પોઇન્ટની સાયકોલોજિકલ…

Read More

Multibagger Stocks:એક વર્ષમાં 100થી 400 ટકા સુધી વૃદ્ધિ નોંધાવી

Businessgujarat.in અમદાવાદ શેરબજારમાં જ્યારે 100-200-440 ટકા ઉછાળો એક જ વર્ષમાં નોંધાવનારો શેર જોઇને મોટાભાગના રોકાણકારો એવો નિઃસાસો નાંખતાં હોય છે કે, આપણી પાસે પણ જો આવો શેર હોય ને તો મજો પડી જાય. સળંગ છ માસ સુધી અવઢવમાં રહેલાં ભારતીય શેરબજારો છતાં સંખ્યાબંધ સ્ક્રીપ્સ એવી જોવા મળતી હોય છે કે જે માર્કેટની ચાલની પોતાના દમ…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT AROUND 17622- 17547, RESISTANCE AROUND 17749- 17800

નિફ્ટીએ શૂક્રવારે તેના 17598 પોઇન્ટના લેવલને વોલેટિલિટીના અંતે રિકવર કરી લીધું છે. જે દર્શાવે છે કે, ઇન્ડેક્સે ઇન્ટ્રા-ડેમાં 17725 પોઇન્ટનું લેવલ જાળવી રાખ્યું છે. છેલ્લે 17698 પોઇન્ટના લેવલે બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 4 માસની ટોચની સપાટી હાંસલ કરી લીધી છે. મોટાભાગના ઇન્ડિકેટર્સ બુલિશ વ્યૂ જણાય છે….

Read More