Live Update: સેન્સેક્સ 900 પોઇન્ટથી વધુ ઉછળી 56,760 સુધી પહોંચ્યો, નિફ્ટી 16,900 ક્રોસ , ઑટો, બેન્ક, આઈટી, મેટલ શેરોમાં તેજી

બીએસઇ સેન્સેક્સ આજે સવારે મજબૂત ટોને ખૂલવા સાથે 900 પોઇન્ટની મજબૂતી સાથે 67750 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો. ખાસ કરીને ઓટો, બેન્કિંગ, આઇટી, મેટલ શેર્સમાં તેજીનો ટોન રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સેન્જનો નિફ્ટી-50 પણ 17000 નજીક સરકી રહ્યો હોય તેમ સવારે 16900 સપાટીની સર કરી આ લખાય છે ત્યારે 11.01 કલાકે 215 પોઇન્ટના ઉછાળા…

Read More

મુન્દ્રામાં અદાણી પોર્ટ ખાતે IOC નવા 9 ઓઇલ ટાંકા બાંધશે

મુંદ્રા ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશને ક્રૂડ ઓઈલના તેના જથ્થામાં વધારો કરવા માટે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઇઝેડ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એપીએસઇઝેડ હસ્તકના મુન્દ્રા પોર્ટ ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન હાલના તેના ક્રૂડ ઓઈલ ટેન્ક ફાર્મનું વિસ્તરણ કરશે, આમ  મુંદ્રા ઇન્ડીઅન ઓઇલ વધારાના વાર્ષિક ૧૦ મિલીઅન મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ હેન્ડલ…

Read More

InMobi: સૉફ્ટબેન્કના રોકાણ વાળી કંપની IPOના મૂડમાં નથી

ગ્લોબલ બજારમાં ટેક શેરોમાં આવેલા જંગી ઘટાડાથી સૉફ્ટબેન્કના રોકાણ વાળી InMobiને તેના IPO પ્લાન પર ફરી વિચાર કરવા માટે મજબૂર કર્યા છે. કંપનીના એક ટૉપ એક્ઝિક્યુટિવે કહ્યું છે કંપની તેના એવા આઈપીઓ લૉન્ચ કરવા નથી માંગતી જે હાલમાં લિસ્ટેડ ટેક સ્ટૉકની જેમ ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરતો જોવા મળે. ગયા વર્ષે માર્ચ મહિનામાં સમાચાર હતા…

Read More

Swiggyની IPO 80 કરોડ ડૉલર એકત્ર કરવાની યોજના

ઝોમેટો, પેટીએમ, નાયકા (Nykaa) જેવા ન્યૂ એજ ટેક સ્ટૉક્સમાં જંગી ઘટાડા વચ્ચે….. તાજેતરમાં જ લિસ્ટિંગમાં રોકાણકારોને બખ્ખાં કરાવનારી પ્રતિસ્પર્ધી ઝોમેટોની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે બીજી તરફ તેની નજીકની પ્રતિસ્પર્ધી ફૂડ ડિલિવરી પ્લેટફૉર્મ સ્વીગી આવતા વર્ષે તેના આઈપીઓ (IPO) દ્વારા 80 કરોડ ડૉલર એકત્ર કરવાની યોજના હાથ ધરી રહી છે. કંપની પોતાને એક લૉજિસ્ટિક્સ કંપની…

Read More

કૂલ કેપ્સ ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ તા. 10 માર્ચે ખુલશે

કૂલ કૅપ્ટન ઇન્ડસ્ટ્રીઝનો IPO આવતા સપ્તાહ 10 માર્ચ, 2022એ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશ આપવા જઈ રહી છે. આ ઇશ્યૂ 10 માર્ચે ખુલશે અને 15 માર્ચ, 2022એ બંધ થશે. 11.628 કરોડ રૂપિયાના આ પબ્લિક ઈશ્યુ દ્વારા પ્લાસ્ટિક બોટલ કેપ બનાવા વાળી કંપનીનું બુક બિલ્ડીંગ પ્રોસેસના હેઠળ 30,60,000 ઈક્વિટી શેર વેચવાનો પ્રસ્તાવ છે. આ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ…

Read More

એસએમઈ આઈપીઓ યોજવામાં ગુજરાતી કંપનીઓનું વર્ચસ્વ

કહેવાય છે કે, શેરબજારની કોઠાસૂઝમાં ગુજરાતીઓને કોઈ પહોંચે નહી,પણ તેનાથી વિપરિત શેરમાં રોકાણ કરવા મામલે પાવરધા એવા ગુજરાતની કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષથી શેર માર્કેટમાં લિસ્ટિંગથી અળગી રહી હતી. જો કે આ ટ્રેન્ડ કોરોના કાળમાં બદલાયો છે. ગત નાણાકીય વર્ષમાં લિસ્ટેડ એસએમઈ આઈપીઓમાં 25 ટકા આઈપીઓ ગુજરાતની કંપનીએ યોજ્યા હતા. 2020-21માં કુલ 28 એસએમઈ કંપનીઓએ આઈપીઓ…

Read More

માત્ર લે-વેચ જ નહિં, ઊંચું ડિવિડન્ડ ચૂકવતાં શેર્સને અપનાવો

ડિવિડન્ડ એ કંપનીની નફાકારતા તેમજ રોકાણકારોની વિશ્વસનીયતાનુ માપન છે. મોટાભાગે લાર્જ અને મજબૂત સ્થિતિ ધરાવતી કંપનીઓ ડિવિડન્ડ પેટે ચોખ્ખા નફામાંથી અમુક રકમ તેમના શેર હોલ્ડર્સને વહેંચે છે. જો કે, બીએસઈના આંકડાઓ અનુસાર, ઉંચી ડિવિડન્ડ યિલ્ડ આપવામાં સ્મોલ કેપ અને મીડકેપ અગ્રસેર છે. લિસ્ટેડ તમામ કંપનીઓમાંથી રેકોર્ડ ડિવિડન્ડ યિલ્ડ ધરાવતી ટોપ-50 કંપનીઓમાં 35 ટકા કંપની સ્મોલ…

Read More

વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલીઃ રોકાણ જૂન 2013ની સરખામણીથી પણ ઓછું થઇ ગયું

વિદેશી રોકાણકારોનું નેટ રોકાણ રૂ. 609362.19 કરોડના સ્તરે આવી ગયું છે સેન્સેક્સમાં ચેનલની અપર-લોઅર બાઉન્ડ્રીના લેવલો સોમવારે 56837-52496, મંગળવારે 56693-52351 બુધવારે 56548-52206, ગુરૂવારે 56403-52062 અને શુક્રવારે 56258-51917ની સપાટીએ હશે બેન્ક નિફ્ટીએ 36600 પોઇન્ટની મહત્વની સપાટી પણ તોડી ધારણા મુજબના 34200ના લેવલથી પણ નીચે જઇ શુક્રવારે 34094.10નું તળિયુ દેખાડી 34407.80 બંધ આપવા સાથે એક જ સપ્તાહમાં…

Read More