સેન્સેક્સ ડિસેમ્બર-2025 સુધીમાં 1,25,000ની સપાટી ક્રોસ કરે તેવો પ્રબળ આશાવાદઃ યસ સિક્યુરિટીઝ

અમર અંબાણી, હેડ, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ, યસ સિક્યુરિટીઝ સાથે ખાસ મુલાકાત બેન્કિંગ- ફાઇનાન્સ, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ, આઇટી સ્મોલ- મિડકેપ્સ તેમજ પેઇન્ટ સેક્ટર્સનું રંગીન ભાવિ એસેટ મેનેજમેન્ટ, રિયલ એસ્ટેટ, બિલ્ડિંગ મટિરિયલ્સ, સિમેન્ટ અને ઓટો એન્સિલરી નવાં સેક્ટર્સ રહેશે 2022માં ભારતમાં મંદીની શક્યતા નથી, ગિગ ઇકોનોમિમાં જંગી વૃદ્ધિ સાથે 8 કરોડ રોજગારીની તક ઇન્ટરનેશનલ ક્રૂડની કિંમત 90-110…

Read More

MARKET TRENDS AT A GLANCE

સેન્સેક્સ 1041 પોઇન્ટના ઉછાળા સાથે 56857 પોઇન્ટ, નિફ્ટી 16900 ક્રોસ બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3479 પૈકી 1830 (52.60 ટકા) સ્ક્રીપ્સમાં સુધારો અને 1510 (43.40 ટકા) સ્ક્રીપ્સમાં ઘટાડો ગુરુવારે વિદેશી સંસ્થાઓની રૂ. 1637.69 કરોડની નેટ ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 600.29 કરોડની નેટ ખરીદી બેન્કિંગ, ફાઇનાન્સ, રિયાલ્ટી, આઇટી- ટેકનોલોજી, મેટલ્સ અને પાવર ઇન્ડાઇસિસમાં તેજીનો કરંટ સ્મોલકેપ…

Read More

STOCKS TO WATCH AT A GLANCE

GAILની બુધવારે બોનસ માટે મિટિંગઃ જુલાઇ-19માં આપ્યું હતું 1:1 બોનસ સરકારી કંપની GAILની બોનસ શેર્સ માટેની મિટિંગ બુધવારે મળી રહી છે. કંપનીએ છેલ્લે જુલાઇ-19માં એક શેરે એક બોનસ શેર્સ ફાળવ્યા હતા. આ સરકારી કંપનીનો સ્ટોક 52 સપ્તાહના તળિયેથી 13% વધ્યો છે. હવે બોનસ શેર વહેંચવાની તૈયારી કરી રહી છે. BSE ફાઇલિંગમાં, GAIL એ જણાવ્યું હતું…

Read More

સેન્સેક્સઃ વર્ષની બોટમથી 9.35% સુધર્યો, ઓલટાઇમ હાઇથી 5563 છેટો

સેન્સેક્સમાં તા. 17 જૂન-22ના રોજ નોંધાવેલી 50921.22 પોઇન્ટની વર્ષી નીચી સપાટીથી 4761 પોઇન્ટ/ 9.35 ટકાનો સુધારો 19 ઓક્ટોબર-21એ 62245.43ની સર્વોચ્ચ સપાટીથી હજી સેન્સેક્સમાં 5663 પોઇન્ટ/ 10.60 ટકાનું કરેક્શન ધરાવે છે ઓક્ટોબર-21થી સતત વેચવાલ બનેલી વિદેશી નાણાકીય સંસ્થાઓ છેલ્લા 3 દિવસથી નેટ બાયરની પોઝિશનમાં આવી છે સળંગ પાંચમાં દિવસે પણ સુધારાની ચાલ જાળવી રાખવા સાથે સેન્સેક્સે…

Read More

TODAY’S TECHNICALS: NIFTY: SUPPORT 16478- 16436, RESISTANCE 16576- 16630

BEFORE MARKET OPENS-  શેરબજાર ખૂલે તે પહેલાં અમેરીકન શેરબજારો સુધારા સાથે બંધ રહ્યા છે. ડાઉજોન્સ 47.79 પોઇન્ટ અને એસએન્ડપી-500 23.21 પોઇન્ટ જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 184.50 પોઇન્ટ સુધર્યા છે. એશિયાઇ શેરબજારોમાં મિક્સ ટ્રેન્ડ જોવાયો છે. એસજીએક્સ નિફ્ટી 20 પોઇન્ટના ગેઇન સાથે અને નિફ્ટી ફ્યુચર (સિંગાપોર એક્સચેન્જ) 16517 પોઇન્ટ આસપાસ ટ્રેડ થયો હતો. ફેડ જુલાઇમાં 75 બેઝીસ…

Read More

સેન્સેક્સે 4 દિવસમાં 1982 પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યોઃ નિફ્ટી 16500 ક્રોસ

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ધીરે ધીરે વેલ્યૂ બાઇંગનું સેન્સેક્સ પેકની 30માંથી 22 સ્ક્રીપ્સમાં સુધારો, આઇટી- બેન્કિંગ અગ્રેસર રહ્યાં FPIની બુધવારે 1781 કરોડની નેટ ખરીદી, DIIની 230 કરોડની નેટ વેચવાલી ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે સુધારાની હેટ્રીક સાથે સેન્સેક્સ- નિફ્ટી બન્ને મહત્વની રેઝિસ્ટન્સ અને સાયકોલોજિકલ સપાટીઓ ક્રોસ કરવામાં સફળ રહ્યા છે. વૈશ્વિક શેરબજારોમાં પણ…

Read More

ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે 80: 17 પૈસા તૂટી 79.98 બંધ

સેન્સેક્સ 760 પોઇન્ટ ઉછળી 54500 ક્રોસ, નિફ્ટીએ 16250ની રેઝિસ્ટન્સ ક્રોસ ભારતીય શેરબજારમાં સુધારો ધીરે ધીરે મક્કમ બનવા સાથે તેજી તરફી ટ્રેન્ડની શરૂઆત થઇ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં મજબૂતી, ક્રૂડઓઇલમાં ઘટાડો, દેશમાં ઉત્તમ ચોમાસું અને ખેડૂતોની આવકમાં 1.3-1.7 ગણી વૃદ્ધિના સથવારે સેન્સેક્સ 760.37 પોઇન્ટ ઉછળ્યો હતો. વૈશ્વિક વલણોને કારણે મજબૂત ખરીદીને પગલે…

Read More

સેન્સેક્સમાં 764 પોઇન્ટનો સાપ્તાહિક ઘટાડો, નિફ્ટી ફરી 16000 ક્રોસ

ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્સ ગૂંજ્યાં, અંડરટોન સુધારા તરફી સાપ્તાહિક ધોરણે જોઇએ તો બીએસઇ સેન્સેક્સે 764 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. પરંતુ શુક્રવારના સુધારામાં સેન્સેક્સે 344.63 પોઇન્ટના સુધારા સાથે 53760.78 પોઇન્ટનું મથાળું નોંધાવ્યું છે. તો નિફ્ટીએ પણ 16000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવીને સંકેત આપ્યો છે કે માર્કેટનો અંડરટોન સુધારા તરફી રહ્યો છે. નિફ્ટી 110.55 પોઇન્ટના સુધારા સાથે…

Read More