ઓછા ખર્ચ અને 18 માસની પોસ્ટ-સ્ટડી વર્ક તકના કારણે જર્મની ભારતીય વિદ્યાર્થીઓમાં લોકપ્રિય
Ahmedabad, 17th જુલાઈ: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા હજુ પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણના મુખ્ય કેન્દ્રો છે. જોકે, વધતી ટ્યુશન ફી, જીવનનિર્વાહનો ખર્ચ અને કડક બનતા વિઝા નિયમોને કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓ આયર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને ખાસ કરીને જર્મની જેવા ઉભરતા શિક્ષણ કેન્દ્રો તરફ વધુ વળી રહ્યા છે. વર્ષ 2020માં જર્મનીમાં 28,905 ભારતીય…
