ઓટોમોટિવ લક્ઝરીનો નવો યુગ: MG સિલેક્ટે સુરતમાં એક્સપીરિયંસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

બ્રાન્ડે ભારતના 14 મુખ્ય શહેરોમાં 15 સેન્ટર્સમાં બ્રાન્ડના પ્રથમ લક્ઝરી મોડેલ્સ – એમજી એમ9 અને સાયબરસ્ટરને પ્રદર્શિત કર્યા છે. એમજી સિલેક્ટ એક્સપીરિયન્સ સેન્ટર્સ સુરત જેવા લક્ઝરી માર્કેટમાં કસ્ટમાઇઝ્ડ અને અનુભવપૂર્ણ વાતાવરણ રજૂ કરે છે. સુરત, 17 માર્ચ, 2026: જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ MG SELECT સાથે નવા યુગની ઓટોમોટિવ લક્ઝરીને રજૂ કરવા સાથે સુરતમાં તેના નવીનતમ અને સૌથી મોટા એક્સપીરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. ‘રીઇમેજિનિંગ…

Read More

Triumph Speed 400ની પ્રથમ બેચની સુરત ડિલિવરી કરાઇ

સુરત, 29 ઓગસ્ટ: Triumph Speed 400ની ડિલીવરી 26 ઓગસ્ટ 2023ના રોજ રિયા ઓટોટેક ડીલરશિપ , સુરતમાં પ્રથમ ટ્રાયમ્ફ સ્ટોર ખાતે ડિલીવર કરવામાં આવી હતી. 27 જૂનના રોજ લંડન ખાતે અનાવરણ કરાયેલ Triumph Speed 400 અને Scrambler 400 Xએ ગ્રાહકો પાસેથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત કર્યો છે. ગયા અઠવાડિયે પુણે, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં સફળ પ્રક્ષેપણ…

Read More

અનુપમ રસાયણે US મલ્ટીનેશનલ સાથે રૂ. 380 કરોડના LOE ઉપર હસ્તાક્ષર કર્યાં

સુરત, 25 એપ્રિલ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ પાંચ વર્ષ માટે ન્યુ એજ સ્પેશિયાલિટી કેમિકલ એડવાન્સ ઇન્ટરમિડિએટ સપ્લાય કરવા અગ્રણી અમેરિકન મલ્ટીનેશનલ કંપની સાથે 46 મિલિયન ડોલર (રૂ. 380 કરોડ)ની આવકના લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ પ્રોડક્ટનું ઉત્પાદન કંપનીની આગામી મલ્ટીપર્પઝ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓમાં કરાશે. કંપનીના મેનેજિંગ…

Read More