મુંબઇ, 26 ફેબ્રુઆરી: મુંબઈમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)ના અમુક પ્રોજેક્ટ્સના ઘર ખરીદનારાઓને ચાવીઓ સોંપી, જેમના લાંબા સમયથી તણાવગ્રસ્ત રહેણાંક પ્રોજેક્ટ્સ “સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ-ઇનકમ હાઉસિંગ (કિફાયતી અને મધ્ય-આવક આવાસ માટેની વિશેષ વિન્ડો) (SWAMIH I) ઇન્વેસ્ટમેન્ટ ફંડ” હેઠળ પૂર્ણ થયા છે. આ સીમાચિહ્નરૂપ 50,000 ઘરોનું નિર્માણContinue Reading