તનિષ્ક ગુજરાતમાં આ વર્ષે 9 નવા સ્ટોર્સ શરૂ કરશે, 70 ટકા ગ્રાહકોની સુવર્ણ આભૂષણો ઉપર જ પસંદગી
તનિષ્કે અમદાવાદમાં તેના ગ્રાન્ડ સ્ટોરનું પુનઃલોકાર્પણ કર્યું, 25 ટકા યુવા ગ્રાહકો ડાયમન્ડ જ્વેલરી ખરીદતાં થયા અમદાવાદ, 8 સપ્ટેમ્બર: તાતા ગ્રૂપની દેશની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ, તનિષ્ક હાલમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં 19 સ્ટોર્સ છે. તે ચાલુ વર્ષના અંત સુધીમાં 29 કરવામાં આવશે તેવું આજે તેના અમદાવાદ ખાતેના સ્ટોરના પુનઃલોકાર્પણ સમયે ટાઇટન…
