Happy Birthday Ratan Tata: 3800 કરોડની નેટવર્થ ધરાવતા રતન ટાટા કમાણીના 66 ટકા રકમ દાન કરે છે

અમદાવાદ, 28 ડિસેમ્બરઃ દેશના ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ અને લાખો લોકોને નોકરી આપતાં ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા આજે 86 વર્ષના થયા છે. દેશના સૌથી વધુ ચર્ચિત ઉદ્યોગસાહિસક અને અનેક લોકોના પ્રેરણા સ્રોત એવા રતન ટાટા 28 ડિસેમ્બરે, 1937ના રોજ મુંબઈમાં જન્મયા હતા. 1962માં તેઓ ટાટા ગ્રુપ સાથે જોડાયા અને જમશેદપુર ટાટા સ્ટીલ ડિવિઝનમાં કામ શરૂ કર્યું. બાદમાં…

Read More

CinIને આબોહવાના પથપ્રદર્શક નવીન સમાધાનો માટે 2023 એશડેન એવોર્ડ

મુંબઇ, 18 નવેમ્બરઃ ટાટા ટ્રસ્ટ્સની સંલગ્ન સંસ્થા કલેક્ટિવ્સ ફોર ઇન્ટિગ્રેટેડ લાઇવલિહૂડ્સ ઇનિશિયેટિવ્સ (CInI)ને ‘ગ્લોબલ સાઉથમાં ભૂખમરો અને ગરીબી ઘટાડવા કૃષિ ક્ષેત્રને સક્ષમ બનાવવા’ બદલ પ્રતિષ્ઠિત 2023 એશડેન એવોર્ડ્ઝ એનાયત થયો છે. આ સાથે CInI સમારંભમાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર ફક્ત આઠ સંસ્થાઓ પૈકીની એક બની છે, જેણે 14 નવેમ્બરના રોજ રૉયલ જીયોગ્રાફિકલ સોસાયટી, લંડનમાં સ્થાન મેળવ્યું…

Read More