Nifty માટે સપોર્ટ 24018- 23918, resistance 24278- 24440
અમદાવાદ, 9 ઓગસ્ટ: નિફ્ટી એ ફરી એકવાર 24350 પોઇન્ટ ની સપાટી જાળવવા માં નિષ્ફળતા મેળવી છે. 24400 ક્રોસ થયા પછી જ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળે તેવું ટેકનિકલી જણાય છે. ગુરુવારે નિફ્ટીએ આગલા દિવસ ના સુધારાને ધોઈને 24117 પોઇન્ટ ની સપાટી નોંધાવી છે. રિલાયન્સ સિક્યુરિટી ના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નીચામાં 23800 પોઇન્ટ જોવા મળી શકે….
