NIFTY OUTLOOK: SUPPORT 17486- 17362, RESISTANCE 17694- 17778

અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50એ ડલ સ્ટાર્ટ પછી બાઉન્સબેકની સ્થિતિ નોંધાવી હતી. જેમાં 17446- 17654 પોઇન્ટના લેવલ્સની સફર જોવા મળી હતી. પરંતુ પાછળથી ઇન્ડેક્સ ફરી સાંકડી રેન્જમાં સંકડાયેલો રહ્યો છેલ્લે 6 પોઇન્ટના લોસ સાથે 17610 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સંપુર્ણપણે સાવચેતીનું જ ગણવું રહ્યું. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીનો ટ્રેન્ડ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17322- 17029, RESISTANCE 17941- 18266

અમદાવાદઃ બુધવારે બજેટ પછી માર્કેટમાં જોવા મળેલાં પેનિક પ્રેશરમાં ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇસના એફપીઓને પાછો ખેંચવાની જાહેરાત, કોર્પોરેટની જગ્યાએ સોશિયલ બજેટની મધલાળ અને ફેડના ફેફરાંના કારણે બજારમાં તેજીવાળાઓની બોલતી બંધ થઇ હતી. નિફ્ટી-50 17972 પોઇન્ટથઈ ગગડી 17353 પોઇન્ટ થઇ છેલ્લે 46 પોઇન્ટના ઘટાડા સાથે 17616 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17792- 17692, RESISTANCE 18046- 18201

અમદાવાદઃ બુધવારે હેવી સેલિંગ પ્રેશરના કારણે નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તોડી નાંખી છે. 17774 પોઇન્ટની તા. 22 ડિસેમ્બરની રોક બોટમ તોડે નહિં તે વાત માર્કેટમાં ચર્ચાની એરણે છે. બુધવારે 226 પોઇન્ટના કડાકા સાથે 17892 પોઇન્ટની સપાટીએ બંધ રહેલા નિફ્ટી માટે ટેકનિકલી એમ કહી શકાય કે, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18064- 18010, RESISTANCE 18187- 18255

અમદાવાદઃ મંગળવારે પણ ભારતીય માર્કેટ્સમાં ટોન સુસ્ત રહેવા સાથે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સંકડાયેલા રહ્યા હતા. નિફ્ટી 18118 પોઇન્ટના લેવલે જ બંધ રહ્યો હતો. નો વધઘટ એટ ઓલ… ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ ફ્લેટ ટૂ નેગેટિવ રહી હતી. ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ ક્રોસ ઓવરની સ્થિતિ દર્શાવે છે. અગાઉ વારંવાર જણાવ્યું તેમ નિફ્ટી તા. 22 ડિસેમ્બરના 17774 પોઇન્ટના લેવલને ટચ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18067- 18016, RESISTANCE 18166- 18244

અમદાવાદઃ સોમવારે નિફ્ટીએ સ્થિર શરૂઆત બાદ સુધારાની આગેકૂચ નોઁધાવવા સાથે 91 પોઇન્ટના સુધારા સાથે 18119 પોઇન્ટના લેવલે બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું બન્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 18050- 18000 પોઇન્ટના નજીકના સપોર્ટ લેવલ્સ જાળવી રાખ્યા છે. હાલના સેટઅપ અનસાર નજીકની ચાલ ટાઇમલાઇ ચાર્ટ અનુસાર સુધારાની જણાય છે….

Read More

NIFTY OUTLOK: SUPPORT 17981- 17934, RESISTANCE 18110- 18192

અમદાવાદઃ નિફ્ટીએ 18070 પોઇન્ટથી 18145 પોઇન્ટની રેન્જ જાળવી રાખવામાં નિષ્ફળતા મેળવવા સાથે શૂક્રવારે 18028 પોઇન્ટનું બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું બની ગયું છે. પરંતુ એસજીએક્સ નિફ્ટી સુધારાનો સંકેત આપે છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી બે સપ્તાહના સુધારાને ધોઇને શોર્ટ- મિડિયમ ટાઇમફ્રેમ ઉપર નેગેટિવ સંકેત આપે છે. 18050- 18000ના નજીકના…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18063- 18017, RESISTANCE 18154- 18200

અમદાવાદઃ ગુરુવારે NIFTY-50એ શરૂઆતી સુધારો નોંધાવ્યા બાદ છેલ્લે 58 પોઇન્ટના લોસ સાથે 18108 પોઇન્ટ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ દર્શાવી છે. એક્રોસ ધ બોર્ડ મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે. એકપણ સેક્ટોરલમાં એક ટકાથી વધુ સુધારો નોંધાયો નથી. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી તેનો રાઇઝિંગ ટ્રેન્ડ જાળવવામાં વારંવાર નિષ્ફળ જવા સાથે બેરિશ હેમર પેટર્નને ક્રોસ કરી…

Read More

સુધારાનું સૂરસૂરિયુઃ સેન્સેક્સમાં ફરી લોઅર હાઇ લોઅર લોની પોઝિશન

187 પોઇન્ટના ઘટાડા સાથે સેન્સેક્સે 61000 પોઇન્ટની સપાટી ગુમાવી 7 ટકાનો કડાકો અદાણી ગ્રીન, 4 ટકાનો ઘટાડો અદાણી એન્ટર.ના શેરમાં 18107.85 ની સપાટીએ બંધ રહ્યો નિફ્ટી -57.50ના ઘટાડા સાથે 20 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો સેન્સેક્સ પેકની કુલ 30 સ્ક્રીપ્સ પૈકી 53.20 ટકા સ્ક્રીપ્સમાં બીએસઇ ખાતે ઘટાડો, માર્કેટબ્રેડ્થ નેગેટિવ અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં વોલ્યૂમ્સ- વોલેટિલિટી અને ઇન્વેસ્ટર્સ ઇન્ટરેસ્ટ…

Read More