NIFTY OUTLOOK: SUPORT 17936- 17819, RESISTANCE 18121- 18189
અમદાવાદઃ બેન્ક ઓફ જાપાને તેનો રેટ -0.1% જાળવી રાખવાની જાહેરાત કરી છે. જે વર્લ્ડ માર્કેટ્સ માટે પોઝિટિવ ગણાવાય છે. SGX NIFTY પણ 52 પોઇન્ટ પોઝિટિવ રહેવા સાથે 18128 પોઇન્ટ આસપાસ રહ્યો છે. સ્થાનિક બજારોમા પણ એવી ધારણા સેવાય છે કે, આરબીઆઇ પણ રેટ જાળવી રાખી શકે છે. મંગળવારે નિફ્ટી-50 ફ્લેટ શરૂઆત પછી 18000 પોઇન્ટનું લેવલ…
