માર્કેટ લેન્સઃ નિફ્ટીએ મજબૂત સુધારા માટે 22800-22900 ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ

બજારમાં સુધારાનો પ્રયાસ જોવા મળી શકે છે, જેમાં નિફ્ટી માટે 22,800–22,900ના લેવલે resistance રહેલો છે. જોકે, બજારમાં મજબૂત મંદીનું વલણ અને ક્રૂડ ઓઈલના ભાવ સાડા પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હોવાને ધ્યાનમાં લેતા, કોઈપણ સુધારો કેટલો ટકી શકે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે. સવારે STOCKS TO WATCH TODAY: Swiggy, Cyient,…

Read More

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ જિયો પ્લેટફોર્મ્સ અને પારસ હેલ્થકેરના કુલ રૂ.31638 કરોડના IPO

અમદાવાદ, 19 ઓક્ટોબરઃ 19 ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહ દરમિયાન માત્ર મેઇનબોર્ડ ખાતે બે IPO યોજાવા જઇ રહ્યા છે. જ્યારે એસએમઇ સેગ્મેન્ટમાં મિનિ વેકશનનો માહોલ રહેશે. અર્થાત્ એકપણ IPO યોજાઇ રહ્યા નથી. મેઇનબોર્ડમાં મુખ્યત્વે બે IPO જિયો પ્લેટફોર્મ્સ અને પારસ હેલ્થકેર રૂ. 31,637.6 કરોડ એકત્ર કરશે. સપ્તાહ દરમિયાન IPOનો કોઈ મોટો પ્રવાહ જોવા મળશે નહિં.  પરંતુ…

Read More

ટોન્બો ઇમેજિંગ ઈન્ડિયાનો આકર્ષક IPO 15 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 665-700

IPO ખૂલશે 15 ઓક્ટોબર IPO બંધ થશે 19 ઓક્ટોબર એન્કર ઇન્વેસ્ટર્સ બિડિંગ 14 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 665-700 લોટ સાઇઝ 21 શેર્સ અને ગુણાંકમાં લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ IPO સાઇઝ 1,21,74,046 શેર્સ IPO સાઇઝ ₹852 કરોડ ગ્રે માર્કેટ અનઓફિસિયલ પ્રિમિયમ 69 ટકા અમદાવાદ, 13 ઓક્ટોબરઃ વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્ર માટે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવતી ઓરિજિનલ…

Read More

ગ્લોબલ ડિફેન્સ ઓઈએમ, ટૉન્બો ઈમેજિંગે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ) ટૉન્બો ઈમેજિંગ ઈન્ડિયા લિમિટેડે મૂડી બજારના નિયમનકર્તા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં રૂપિયા રૂ.2ની ફેસ વેલ્યુ ધરાવતા 18,085,246 ઈક્વિટી શેરો સુધીની ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે. ઓફર ફોર…

Read More

ટોન્બો ઇમેજિંગે પ્રી-IPO રાઉન્ડમાં 175 કરોડ એકત્રિત કર્યા

નવી દિલ્હી, 7 એપ્રિલઃ  વ્યૂહાત્મક ડિફેન્સ ટેક્નોલોજીસમાં વિશ્વભરમાં અગ્રણી ટોમ્બો ઇમેજિંગે ફ્લોરિન્ટ્રી એડવાઇઝર્સ, ટેનાસિટી વેન્ચર્સ અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી રૂ. 175 કરોડ મેળવીને તેનો સિરીઝ ડી પ્રી-આઇપીઓ ફંડિંગ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ રોકાણ આગામી પેઢીના ઇન્ફ્રારેડ સેન્સર્સને વિકસાવવા, આધુનિક યુદ્ધક્ષેત્રના જોખમોનો સામનો કરવા માટે હાઇ-પાવર માઇક્રોવેવ ટેક્નોલોજીસને કોમર્શિયલી લાગુ કરવા અને…

Read More