અદાણીની કચ્છ કોપર પ્રતિષ્ઠિત ‘કોપર માર્ક’ મેળવનારી પ્રથમ ભારતીય ઉત્પાદક બની
અમદાવાદ તા.12 નવેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ. ના એક એકમ અને એક જ સ્થળે આવેલ વિશ્વના સૌથી મોટા કોપર સ્મેલ્ટર્સ સંચાલકોમાંની એક કચ્છ કોપર લિ.ને અગાઉ કોપર માર્ક તરીકેનું પ્રખ્યાત પ્રતિષ્ઠિત વેરામાર્ક એશ્યોરન્સ પ્રમાણપત્ર પ્રાપ્ત થતાં હવે તે એક જવાબદાર કોપર ઉત્પાદનના વૈશ્વિક માળખા હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રથમ ભારતીય ઉત્પાદક બની હોવાની આજે જાહેરાત કરવામાં આવી…
