અદાણી સિમેન્ટ દ્વારા ક્લિંકર અને સિમેન્ટના પરિવહન માટે હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રકોને લીલી ઝંડી અપાઇ
અમદાવાદ, ૧૮ નવેમ્બર: અદાણી સિમેન્ટે ગુજરાતમાં તેના સાંઘી પ્લાન્ટ ખાતે હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિકથી સંચાલિત ટ્રક્સને લીલી ઝંડી આપી છે.. અદાણી સિમેન્ટ દ્વારા પ્રથમવાર વીજળીથી ચાલતા ટ્રકને તહેનાત કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કાની સિમેન્ટ અને ક્લિંકરની હેરફેરની યોજના અનુસાર અદાણી સિમેન્ટ માર્ચ ૨૦૨૭ સુધીમાં ૪૧૦ ઈલેક્ટ્રિક ટ્રક કાર્યરત કરશે અને ૨૦૩૦ સુધીમાં ૨૦૦૦થી વધુ ઈલેક્ટ્રિક ટ્રક તૈનાત…
