TCS Q2 પરિણામો: ચોખ્ખો નફો 4% વધી ₹13884 કરોડ
AI આવક $3 બિલિયન ક્રોસ ₹12ના ડિવિડન્ડની જાહેરાત AI આવક $3 બિલિયનને વટાવી ગઈ; $9.6 બિલિયનના નવા ડીલ્સ મળ્યા અમદાવાદ, 8 ઓક્ટોબરઃ ટાટા કન્સલટન્સી સર્વિસિસે (TCS) જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન $3.1 બિલિયનની વાર્ષિક AI આવક નોંધાવી હતી, જે તેની કુલ આવકના 10 ટકાથી વધુ છે; AI-આધારિત ટ્રાન્સફોર્મેશન સેવાઓની માંગમાં સતત વધારો જોવા મળ્યો છે. આ ક્વાર્ટર…
