વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સની Q1માં રૂ. 37.87 કરોડ આવક

વડોદરા, 4 ઓગસ્ટ: વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ.એ નાણાકીય વર્ષ 24 ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન 2023) માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર  કંપનીએ FY’24ના પ્રથમ ક્વાર્ટરમાં રૂપિયા 378.7 MNની સ્ટેન્ડઅલોન આવક નોંધાવી હતી. કર બાદ નફો (PAT) રૂ. 17.3 MN થયો હતો. કંપનીએ હાઇ અને લો-સ્પીડ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરના 3522…

Read More

વાર્ડવિઝાર્ડ ઇનોવેશન્સની FY’23માં આવકો 29.28 ટકા વધી રૂ. 2393 કરોડ, 10 પૈસા ડિવિડન્ડ જાહેર કર્યું

વડોદરા, 10 મે:  વાર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે નાણાકીય વર્ષ 2023 (એપ્રિલ 2022-માર્ચ 2023) અને ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ 2023) માટેનાં નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે અનુસાર વાર્ષિક આવકો રૂ. 185.10 કરોડ સામે રૂ. 239.3 કરોડની આવકો નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 8.5 કરોડ સામે વધી રૂ. 9.4 કરોડ થયો છે. કંપનીએ શેરદીઠ…

Read More

દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ગલ્ફૂડ એક્ષ્પો 20-24 ફેબ્રુઆરીએ યોજાશે

આ એક્સપોમાં વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ ભાગ લેશે દુબઈ: ગલ્ફુડ એક્ષ્પો 20થી 24 ફેબ્રુઆરી, 2023 સુધી દુબઈમાં યોજાઇ રહ્યો છે. જેમાં 120થી વધારે દેશોમાંથી નિષ્ણાતો અને સમુદાયો સાથે જોડે છે. એફએન્ડબી ઉદ્યોગ  કોઈ પણ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ પ્રદાતા હોવાથી એક્ષ્પો કોઈ પણ કંપનીની વૃદ્ધિને વેગ આપવામાં મદદરૂપ થઈ શકે એવા મુખ્ય પરિબળો તરીકે ડિજિટલ સ્વીકાર્યતા અને…

Read More

જૉય ઇ-બાઇકના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર MIHOS માટે ઓનલાઇન બુકિંગ શરૂ

વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ જૉય ઇ-બાઇકની ઉત્પાદક કંપની વોર્ડવિઝાર્ડે નવા હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર MIHOS (મિહોસ)નું  ઓનલાઇન બુકિંગ 22 જાન્યુઆરી, 2023થી શરૂ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકો સમગ્ર દેશમાં 600+ અધિકૃત શોરૂમમાંથી તેમજ કંપનીની વેબસાઇટ www.joyebike.com/mihos/ પરથી MIHOS બુક કરી શકશે. MIHOSની ડિલિવરી તબક્કાવાર રીતે માર્ચ, 2023માં શરૂ થશે. ઓટો એક્ષ્પો 2023 દરમિયાન પ્રસ્તુત થયેલું અને…

Read More

AUTO EXPO: વોર્ડવિઝાર્ડનું હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર મિહોસ લોન્ચ

ગ્રેટર નોઇડા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર જૉય ઇ-બાઇકની અગ્રણી ઉત્પાદક વોર્ડવિઝાર્ડે પોલી ડાયસીક્લોપેન્ટાડાઇન મટિરિયલ (પીડીસીપીડી) સાથે નવું હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર ‘મિહોસ’ લોન્ચ કર્યું છે. વડોદરામાં વોર્ડવિઝાર્ડની આરએન્ડટી ટીમ દ્વારા ડિઝાઇન કરેલું અને વિકસાવેલું મિહોસ એક રિટ્રો-સ્ટાઇલ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. ઉત્પાદન ગુજરાતમાં વડોદરામાં સ્થિત કંપનીની અદ્યતન ઉત્પાદન સુવિધામાં થશે તથા ડિલિવરીઓ સમગ્ર દેશમાં તબક્કાવાર રીતે શરૂ થશે. કંપનીના…

Read More

વોર્ડવિઝાર્ડના ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સ વેચાણો 2022માં 131 ટકા વધ્યા

વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ અને ‘જૉય ઇ-બાઇક’ની ઉત્પાદક વોર્ડવિઝાર્ડે કેલેન્ડર વર્ષ 2022માં વેચાણ 131.6 ટકા વૃદ્ધિ સાથે 43194 યુનિટ્સ થયા છે. જે આગલાં વર્ષે 18963 યુનિટ્સના હતા. કંપનીએ ડિસેમ્બર, 2022માં 5,400 યુનિટ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ રવાના કર્યા હતા, જે ડિસેમ્બર, 2021માં રવાના થયેલા 3860 યુનિટ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની સરખામણીમાં 39.89 ટકા વધારે છે. કંપનીના સીએમડી યતિન ગુપ્તેના…

Read More