અમદાવાદ, 19 એપ્રિલ Zydus Lifesciences: Company gets final approval from the US FDA to market Estradiol Transdermal System (Positive) NTPC: Company and Chempolis India have signed a MoU to explore the feasibility of setting up a bamboo-based bio-refinery in Assam’s Bongaigaon. (Positive) Jindal Stainless: re-appoints Abhyuday Jindal as MD forContinue Reading

અમદાવાદઃ આઈટી ક્ષેત્રની કંપની વિપ્રોએ 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 2.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3053 કરોડ (રૂ. 2969 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કોસોલિડેટેડ આવકો 14.35 ટકા વધી રૂ. 23229 કરોડ થઈ છે. ગતવર્ષે રૂ. 20313 કરોડ હતી. વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા વિપ્રોનો ચોખ્ખો નફોContinue Reading