એમસીએક્સ ખાતે શુક્રવારે સોના-ચાંદીના વાયદામાં વઘઘટ સંકડાયેલી રહી હતી. કોટન વાયદામાં રૂ. 190નો ઘટાડો રહ્યો હતો. જ્યારે બિનલોહ ધાતુઓ તેમજ ક્રૂડ વાયદામાં સાર્વત્રિક સુધારાની ચાલ આગળ વધતી જોવા મળી હતી. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,70,006 સોદાઓમાં કુલ રૂ.14,705.10 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતીContinue Reading

અદાણી જૂથની 3 કંંપનીઓમાં બે અબજ ડોલરનું રોકાણ કરશે અબુધાબીની કંપની અદાણી સમૂહના ગ્રીન પોર્ટફોલિઓમાં હોલ્ડીંગ કંપની બે અબજ રોકશેઅબુ ધાબી સ્થિત સમૂહ, ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની પીજેએસસી ભારતના અદાણી જૂથની ત્રણ પોર્ટફોલિયો કંપનીઓમાં પ્રાથમિક મૂડી તરીકે 2 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે.  આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશનContinue Reading

2022 દરમિયાન આઇટીસીને બોનસ કેન્ડિડેટ ગણાવતાં ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આઇટીસીનો શેર શુક્રવારે 4.7 ટકાના ઉછાળા સાથે વર્ષની નવી ટોચે પહોંચ્યો છે. શેર રૂ. 268.85ની ગત વર્ષની ટોચે સ્પર્શી ગયો છે. અગાઉ તા. 18 ઓક્ટોબર- 2021ના રોજ શેરમાં રૂ. 265.30ની મહત્તમ સપાટી જોવા મળી હતી. છેલ્લા 5 દિવસમાં 6.06 ટકાનો વધારો થયોContinue Reading

કંપની                            ખુલશે               બંધ થશે            પ્રાઇસ એચસીપી પ્લાસ્ટેન               30 માર્ચ            4 મે                400 એસપીવી ગ્લોબલ ટ્રેડિંગ        30 માર્ચ            13 એપ્રિલ          10 એએસએમ ટેકનો                28 માર્ચ            11 એપ્રિલ          115 રેઇનબો ફાઉન્ડેશન               25 માર્ચ           Continue Reading

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટ સહિતના દરોમાં સતત 10મી મોનિટરીંગ પોલિસી બેઠકમાં કોઇ ફેરફાર નહિં કરવાનો નિર્ણય લેવા સાથે રેપો રેટ 4 ટકા યથાવત જાળવી રાખ્યો છે. સાથે સાથે એમપીસીએ તેનું એકોમોડેટિવ સ્ટેન્ડ જાળવી રાખ્યું છે. એમએસએફ રેટ અને બેન્ક રેટ 4.25% પર યથાવત રાખ્યા. RBIએ રિવર્સ રેપોરેટ 3.35%થી વધારીContinue Reading

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ દ્રારા ફિક્સ્ડ ઇન્કમ સ્કીમ્સના વહીવટમાં ગેરરિતીઓ આચરી હોવાની ફરીયાદ એક વ્હિસલ બ્લોઅરે નોંધાવી છે. વ્હીસલ બ્લોઅરે સેબી તેમજ યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (યુએસ એએસઇ) સમક્ષ ફરીયાદ કરવા ઉપરાંત મુંબઇ હાઇકોર્ટમાં પિટિશન પણ ફાઇલ કરી છે. જે એડમિશનના પ્રથમ તબક્કામાં હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાContinue Reading

બંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 કરોડમાં હસ્તબંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 કરોડમાં હસ્તગત કરી છે. બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ ઉપરાંત, કન્સોર્ટિયમમાં સિંગાપોર સોવરિન વેલ્થ ફંડ GIC અને પીઇ ફર્મ ક્રાઇસકેપિટલનો સમાવેશ થાય છે. આ સોદો નિયમનકારી મંજૂરીઓનેContinue Reading

ગૉદરેજ પ્રોપર્ટી (બંધ: 1667) વેચોઃ રૂ. 1680-1690ની રેન્જમાં રૂ. 1640ના ટાર્ગેટ માટે રૂ. 1710ના કડક સ્ટોપ લોસ સાથે શોર્ટ પોઝિશન શરૂ કરી શકાય. હેવલ્સ બંધ: 1249) વેચોઃ રૂ. 1290ના કડક સ્ટોપ લોસ સાથે રૂ. 1240 ના લક્ષ્ય માટે રૂ. 1270-1280ની રેન્જમાં શોર્ટ પોઝિશન શરૂ કરી શકાય. MFSL (બંધ: 780) ખરીદોઃ,Continue Reading