શોપીફાઈ બિટકોઈનમાં પેમેન્ટ સ્વીકારશે, યુકે રાહત આપશે
રશિયા-યુક્રેન યુદ્ધમાં 58 મિલિયન ડોલરથી વધુ ક્રિપ્ટોનો ઉપયોગ, ટ્રાન્જેક્શન વધ્યું રશિયા-યુક્રેન યુદ્ધમાં ક્રિપ્ટો કરન્સી આર્થિક રીતે મદદરૂપ બની રહેતાં અન્ય ઘણા દેશો ડિજિટલ કરન્સી વિશે ફરી એક વખત વિચાર કરી રહ્યા છે. ઘણી કંપનીઓએ બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોને ચૂકવણીના વિકલ્પ તરીકે અપનાવ્યો છે. હાલમાં અમેરિકાના યુઝર્સ માટે શોપિફાઈએ બિટકોઈનને પેમેન્ટContinue Reading








