CORPORATE NEWS
વિક્રમ સોલારે નવા સીઇઓ તરીકે ઇવાન સાહાની નિમણૂક કરી અમદાવાદ: ઇપીસી સોલર સોલ્યુશન્સ પ્રોવાઇડર વિક્રમ સોલારે કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે ઇવાન સાહાની નિમણૂક કરી છે. ઇવાન સાહા કલકત્તા યુનિવર્સિટીમાંથી સાયન્સ (સિરામિક ટેકનોલોજી)માં બેચલરની ડિગ્રી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), કાનપુરમાંથી ટેકનોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી (મટિરિયલ્સ સાયન્સ) ધરાવે છે. કંપનીમાં જોડાયા અગાઉ તેઓ…
