MARKET LENS: NIFTY OUTLOOK- SUPPORT 15857- 15724, RESISTANCE 16067-16144

નિફ્ટી-50 એ બુધવારે તેના નેક્સ્ટ લેવલ અપમૂવ માટેના સંકેત સાથએ 15850 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ઉપર બંધ આપ્યું છે. જે 18 દિવસના ક્લોઝીંગ હાઇ બતાવે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ શોર્ટટર્મ રેન્જ પોઝિટિવ રહેવા સાથે નિફ્ટી- 16200 સુધી સુધરી શકે છે. ત્યારબાદ 16400 માટે વિચારી શકાય. પરંતુ જો હિસ્ટ્રી રિપિટ થાય અને માર્કેટ…

Read More

TECHNICAL VIEW: bullish candle on NIFTY daily chart

TECHNICAL VIEW| નિફ્ટીમાં બુલિશ કેન્ડલ 15,800નું લેવલ મહત્વનું નિફ્ટીએ મંગળવારે 179 પોઇન્ટના જમ્પ સાથે 16000 નજીકનું લેવલ દર્શાવ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ તેમજ ગેપઅપ ક્લોઝિંગ આપ્યું છે. સાથે સાથે હાયર ટોપ હાયર બોટમની રચના અને ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ કેન્ડલ રચી છે. જો અને તો થિયરી અનુસાર નિફ્ટીએ સળંગ 3 દિવસ સુધી…

Read More

CORPORATE NEWS

ચોમાસામાં ટાયરની માંગ 51% વધી:  જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ એમઆરએફ, અપોલો અને બ્રિજસ્ટોન ભારતની ત્રણ સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સ ટિયર-વન શહેરોમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, ચેન્નાઇ અને હૈદરાબાદમાં ટાયરની મહત્તમ માંગ ફોર-વ્હિલર ટાયર્સની માંગમાં 54% વધારો, જ્યારે ટુ વ્હિલર્સ ટાયર્સની માંગ યથાવત મુંબઇ, 6 જુલાઇઃ ટિયર-ટુ શહેરોમાં ઊંચા વૃધ્ધિ દરને પગલે આ ચોમાસામાં ભારતમાં ટાયર્સની ઓનલાઇન સર્ચમાં…

Read More

અમદાવાદમાં રહેણાંક મકાનોના વેચાણમાં H1 2022માં 95% વૃદ્ધિ

8,190 રહેણાક યુનિટ્સ વેચાયાઃ નાઇટ ફ્રેંક ઇન્ડિયા રૂ. 50 લાખથી એક કરોડની કેટેગરીમાં યુનિટ્સનું કુલ વેચાણ H1 2021માં 22% હતુ તે H1 2022માં વધીને 28% થયુ ઓફિસ વોલ્યુમ 13 લાખ ચો.ફૂટ નોંધાયુ, જે 2015થી અત્યાર સુધીમાં સૌથી વધુ છે H1 2022માં 202% ઊછાળો H2 2022 દરિયાન નોંધાયેલ કુલ લિઝીંગ પ્રવૃત્તિના 77% યોગદાન સાથે CBD વેસ્ટ…

Read More

ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ 2022માં STPI એ વિવિધ OCP લોન્ચ કર્યા

STPI એ STPI ના ઉદ્યોગસાહસિકતા કેન્દ્રોમાંથી વિવિધ 75 સ્ટાર્ટ-અપ્સ લોન્ચ કર્યા NGIS સ્કીમ દ્વારા ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ 2022માં ઉત્પાદનો/પ્રોટોટાઈપ CP પ્રદર્શિત ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા આયોજિત કાર્યક્રમ STPI ચેલેન્જ પ્રોગ્રામ્સ (OCPs) શ્રેણી, NGIS અને CoEs હેઠળ સ્ટાર્ટઅપ્સને સીડ્સ ફંડીંગ નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જુલાઈ 2022ના રોજ ડિજિટલ ઈન્ડિયા સપ્તાહનું ઉદ્ઘાટન…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 15722- 15634, RESISTANCE 15963- 16114

નિફ્ટી- 50એ મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 17 દિવસનું ટોપ નોંધાવ્યા બાદ રિવર્સ ટ્રેન્ડમાં 16000 પોઇન્ટની સપાટી ક્રોસ કરેલી પાછી મૂકી દીધી હતી એટલુંજ નહિં 15850 પોઇન્ટનું મહત્વનું સપોર્ટ લેવલ પણ ગુમાવ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ ધીરે ધીરે ઓવર બોટ કન્ડિશનમાંથી બહાર આવી રહ્યું છે. પરંતુ બાઉન્સબેક માટે હજી થોડી રાહ જોવી…

Read More

FPI સહિત તમામ વર્ગની નેટ ખરીદી…..!!!! છતાં 631 પોઇન્ટનો સુધારો ધોઇ સેન્સેક્સ વધ્યા મથાળેથી 732 પોઇન્ટ ધોવાયો

નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 16000 ક્રોસ કરી પરંતુ 15800ની નીચે ઉતરી ગયો સેન્સેક્સ- નિફ્ટી સિવાય સેક્ટોરલ્સમાં 0.50%થી નીચી વોલેટિલિટી સુધારા માટે સો કારણો પણ ઓછા પડે અને મંદી માટે નાનકડી અફવા પણ મોંઘી પડે એ શેરબજારની ચાલ… મંગળવારે સેન્સેક્સ સવારે 116 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલી ઉપરમાં 631 પોઇન્ટના ઉછાળા સાથે 53866 પોઇન્ટની સપાટીએ સ્પર્શી ગયો હતો. પરંતુ…

Read More

TCSના પરીણામ અને ITCની જાહેરાત ઉપર માર્કેટને મોટો મદાર

8 જુલાઇના રોજ ટીસીએસના પરીણામ સાથે જૂન-22ના અંતે પૂરાં થયેલા બીજાં ક્વાર્ટર માટેના પરીણામોની મોસમ શરૂ થઇ રહી છે. બજાર હાલમાં જે રીતે વોલેટિલિટી વચ્ચે અથડાઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખતાં બજાર નિષ્ણાતો અને ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ એવો આશાવાદ સેવી રહ્યા છે કે, શુક્રવારે ટીસીએસના પરીણામો માર્કેટની ભાવિ ચાલ માટે મહત્વનો ભાગ ભજવી શકે છે. તે…

Read More