3 દિવસની રાહત રેલીમાં સેન્સેક્સ 1338 પોઇન્ટ અપ, નિફ્ટી 15900ની રેઝિસ્ટન્સ ક્રોસ

741 પોઇન્ટના ગેપઅપથી ખુલેલો સેન્સેક્સ છેલ્લે 433 પોઇન્ટ સુધરી બંધ નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 15900ની હર્ડલ ક્રોસ કરી, છેલ્લે 133 પોઇન્ટ સુધરી બંધ રહ્યો સેન્સેક્સ પેકની 30 પૈકી 27 સ્ક્રીપ્સમાં નોંધાયો સુધારો, 7 સ્ક્રીપ્સ 2%થી વધુ સુધરી માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ બીએસઇ ખાતે ટ્રેડેડ 3575 પૈકી 66.01 ટકા સ્ક્રીપ્સમાં સુધારો ભારતીય શેરબજારો ધીરે ધીરે સુધારા તરફ ડગ માંડી રહ્યા…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK; SUPPORTS 15629- 15560, RESISTANCE 15759- 15819

MARKET LENS By Reliance Research NIFTY 15699 BANK NIFTY 33627 IN FOCUS   S-1 15629 S-1 33438 STOCK IN FOCUS M&M S-2 15560 S-2 33249 INTRADAY PICK ABC CAPITAL R-1 15759 R-1 33769 INTRADAY PICK ESCORTS R-2 15819 R-2 33911 INTRADAY PICK JKCEMENT NIFTY OUTLOOK; SUPPORTS 15629- 15560, RESISTANCE 15759- 15819 ગત સપ્તાહે નિફ્ટી-50 એ…

Read More

ઇલેક્ટ્રીક વ્હીકલ્સના સાઇલેન્ટ ધમધમાટ અને શેર્સ ઉપર એક નજર કરો

ગેમ ચેન્જર તરીકે તાતા પાવરનો શેર ધ્યાનમાં રાખવો જરૂરી 90ના દાયકામાં કોઇ માનતું પણ નહોતું કે પડીકે ધાન વેચાશે અને પડીકે પાણી વેચાશે. પરંતુ ભોજા ભગતે તેમના ચાબખાઓમાં આ વાત સદી પહેલા કરી હતી. સમયની સાથે પાણીની બોટલો અને ખાદ્યસામગ્રીના પેકેટ વેચવા એ એક સામાન્ય બાબત બની ગઈ છે. તેજ રીતે કોઇ માનતું નહોતું કે,…

Read More

બે સપ્તાહના ડાઉન ટ્રેન્ડ પછી સેન્સેક્સમાં સાપ્તાહિક 1368ની રાહત રેલી

સાપ્તાહિક સુધારામાં પણ છેલ્લા બે દિવસનું 906 પોઇન્ટનું મહત્વનું યોગદાન નિફ્ટી સાપ્તાહિક ધોરણએ 143 પોઇન્ટ સુધરી 15700ની મહત્વની બોર્ડર ઉપર બીએસઇ માર્કેટકેપમાં પણ સાપ્તાહિક ધોરણે 5.50 લાખ કરોડનો આકર્ષક સુધારો FPIની રૂ. 2353.77 કરોડની વેચવાલી સામે DIIની રૂ. 2213.44 કરોડની ખરીદી ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે પણ ગેપઅપથી ખુલી હાયર ઓપનિંગ હાયર ક્લોઝિંગની સ્થિતિ જોવા…

Read More

14000 કરોડના IPO પાઇપલાઇનમાં ફસાયા

SBIએ મ્યુ ફંડ સહિતની સબસિડિયરી કંપનીઓના IPO મુલતવી રાખ્યા ખરાબ માર્કેટ કન્ડિશનના કારણે આશરે રૂ. 14000 કરોડના આઇપીઓ પાઇપલાઇનમાં ફસાઇ ગયા છે. ખાસ કરીને એલઆઇસીના આઇપીઓમાં રોકાણનું જે ધોવાણ થયું છે અને સેન્કડરી માર્કેટમાં મોટાભાગના રોકાણકારો સલવાઇ ગયાની સ્થિતિમાં મૂકાયેલા છે. તે સંજોગોને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના મ્યુચ્યુઅલ ફંડ આર્મ સહિતની સબસિડિયરી…

Read More

CORPORATE NEWS

ICICI પ્રુડેન્શિયલની મોબાઇલ એપનું ડાઉનલોડિંગ 10 લાખને પાર icici પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ મોબાઇલ એપનું ડાઉનલોડિંગ 10 લાખના મહત્વપૂર્ણ સીમાચિહ્નને સર કરી ગયું છે, જે આ એપ કંપનીની પોલિસીઓને ગ્રાહકોના નિયંત્રણમાં રાખવા માટે આપતી સુવિધાને સૂચવે છે. કંપનીએ તેની વિવિધ પોલિસી પર માહિતી ગ્રાહકોને આપવા તેમજ મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટીના અભાવમાં પણ સર્વિસ રિક્વેસ્ટ ઇનિશિયેટ અને પૂર્ણ…

Read More

નિફ્ટી 15700 ઉપરની સ્ટેબિલિટી આવે તો 15900 સુધી સુધરી શકે

NIFTY આઉટલૂકઃ વોલેટિલિટીના અંતે નિફ્ટીએ ગુરુવારે પોઝિટિવ ટ્રેન્ડ દેખાડ્યો છે. 15400- 15350 પોઇન્ટના સપોર્ટ ઝોનથી ઉપર રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ બુલિશ જણાય છે. ઉપરમાં નિફ્ટી 15700 સુધી સુધરી શકે. જોકે, આ લેવલ ઉપરની સ્ટેબિલિટી નિફ્ટીને 15900- 16000ના ઝોન તરફ લઇ જઇ શકે છે. નીચામાં સપોર્ટ લેવલ…

Read More

મોટાભાગના નેગેટિવ ન્યૂઝ હવે ડિસ્કાઉન્ટ થઇ ચૂક્યા છેઃ નિષ્ણાતો

મોટા બ્રોકરેજ હાઉસ અને ટેકનિકલ એનાલિસ્ટ્સ તેમના ક્લાયન્ટ્સને હવે એવી સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટી જાળવી રાખી છે. માર્કેટ હવે વધુ પડતું રિએક્ટ કરી રહ્યું છે. એકવાર રશિયા- યુક્રેન વોર ઓવર થઇ ગઇ પછી નિફ્ટી આગામી બે વર્ષના ગાળામાં 20- 22 હજાર પોઇન્ટની સપાટી નોંધાવે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે. મોટાભાગના…

Read More