સેન્સેક્સ પેકની 30માંથી તળિયે બેઠેલી 13 સ્ક્રીપ્સના લેખાં- જોખાં

શાણા રોકાણકારોએ આ વખતે માર્કેટ ખરાબ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપીનું મહત્વ સમજીને શાનમાં સમજાવી દીધું છે કે, હવે અમે પરિપક્વ થઇ ગયા છીએ માર્કેટ ટર્નઅરાઉન્ડ થાય ત્યારે સેન્સેક્સપેકના કયા શેર્સ ઉપર આપશો વિશેષ ધ્યાન સેન્સેક્સે શુક્રવારે 51000નો સાથ છોડી દેવા સાથે સેન્સેક્સ પેકની 13 સ્ક્રીપ્સ પણ 52 52 Weekની નીચી સપાટીએ સ્પર્શી ગઇ છે….

Read More

6 સેક્ટોરલ્સની વર્ષના તળિયે પહોંચેલી સ્ક્રીપ્સમાં કેવી રાખશો સ્ટ્રેટેજી

ઓલટાઇમ હાઇ અને વર્ષના તળિયે રમતી ટેકનો- ફન્ડામેન્ટલી મજબૂત સ્ક્રીપ્સ ઉપર આપો ધ્યાન સેન્સેક્સ, મિડકેપ, મેટલ, આઇટી, ટેકનોલોજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઇનાન્સ અને હેલ્થકેર ઇન્ડેક્સ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા છે. તેની સાથે સાથે સંબંધિત ઇન્ડેક્સ આધારીત કેટલીક સ્ક્રીપ્સ પણ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ તેમજ માર્કેટ ઇફેક્ટના કારણે અકારણ ઘટેલી/વધેલી જોવા મળી છે. ખાસ કરીને વર્ષના તળિયે…

Read More

સેન્સેક્સ પેકની 30માંથી 8 સ્ક્રીપ્સ પહોંચી વર્ષના તળિયે

ગુરુવારે વેચવાલીના વાવાઝોડા વચ્ચે સેન્સેક્સ પેકની 30 પૈકી 8 સ્ક્રીપ્સ વર્ષના તળિયે બેસી ગઇ ગતી. તેમાં બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ફોસિસ, તાતા સ્ટીલ, તાતા કેમિ., અલ્ટ્રાટેક અને વીપ્રો જેવી ધૂરંધર કંપનીઓનો સમાવેશ થાય છે. તે જ રીતે આજે 52 વીકના તળિયે બેઠેલા સેક્ટોરલ્સની પણ કેટલી કંપનીઓ વર્ષના તળિયે બેઠી છે તેનું લિસ્ટ પણ…

Read More

CORPORATE NEWS AT A GLANCE

એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબરે એફટીટીએચ (FTTH) નેટવર્કનો વિસ્તાર કર્યો ભારતી એરટેલ (“એરટેલ”)એ લદ્દાખ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં તેની ફાઈબર-ટુ-ધ-હોમ (FTTH) બ્રોડબેન્ડ સેવા – એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબર લોન્ચ કરી છે. આ સાથે, એરટેલ આ દૂરસ્થ ભૌગોલિક વિસ્તારોમાં એફટીટીએચ બ્રોડબેન્ડને રોલ-આઉટ કરનાર અને ગ્રાહકોને ડેટા સુપરહાઈવે સાથે જોડીને વિશ્વ-કક્ષાની ડિજિટલ એક્સેસ લાવનાર પ્રથમ ખાનગી આઇએસપી (ISP) બની…

Read More

US ફેડ બાદ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદર વધારી 1.25 ટકા કર્યો

6 સેન્ટ્રલ બેન્કોએ ફુગાવાને ડામવા જૂનમાં કર્યો વ્યાજ વધારો સૌથી ઊંચો 80 ટકા વ્યાજદર ઝીમ્બાવ્વેમાં, ફુગાવો નિરંકૂશ જાપાન અને સ્વીટ્ઝર લેન્ડમાં વ્યાજ- ફુગાવાના નેગેટિવ રેટ વૈશ્વિક સ્તરે ફુગાવો (મોંઘવારીનો દર) વધી રહ્યો હોવાના પગલે રિઝર્વ બેન્ક ઇન્ડિયા, યુએસ ફેડરલ રિઝર્વ પછી હવે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદર quarter-point વધારીને 1.25 ટકા કરવાની જાહેરાત કરી છે….

Read More

મિરર ઇમેજ!:નિફ્ટી માટે 15હજાર, સેન્સેક્સ માટે 51હજાર મુખ્ય આધાર

સેન્સેક્સઃ 19 ઓક્ટોબર-2021ની 62245 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી 10749 પોઇન્ટ (21 ટકા)નું જંગી ગાબડું નિફ્ટીઃ 19 ઓક્ટોબર-21ની 18604 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી 3244 પોઇન્ટ (21 ટકા)નો જંગી કડાકો BSE Mcap: 17 જાન્યુઆરીના રોજની 280.02 લાખ કરોડની સપાટીથી રૂ. 50.81 લાખ કરોડનું ધોવાણ જગત જમાદારીની છાપ ધરાવતાં અમેરીકાએ ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રો અને શેરબજારોને ડારો દીધો છે. 41…

Read More

BREAKING NEWS……………………………….. INTRADAY:: NIFTY BREAKS 15400 POINTS PCYCHOLOGYCAL LEVEL, SENSEX 52 WEEK LOW AT 51523

નિફ્ટી-50એ આજે 15400 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની ટેકાની સપાટી તોડવા સાથે નીચામાં 15369 પોઇન્ટની વર્ષની તળિયાની સપાટી નોંધાવી છે. સેન્સેક્સ પણ ઇન્ટ્રા-ડે 51523.92 પોઇન્ટની સપાટીએ 800 પોઇન્ટ માઇનસ મૂકાતો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતો હવે નિફ્ટીમાં 15000 અને 14900 પોઇન્ટની શક્યતા જોઇ રહ્યા છે.

Read More

NIFTY ઇન્ટ્રા-ડે લેવલ્સઃ સપોર્ટ 15653-15613, રેઝિસ્ટન્સ 15758-15823

Stocks in Focus By reliance Securities ફેડ રિઝર્વે વ્યાજદરમાં 75 બીપીએસનો કર્યો વધારો ડિસેમ્બરમાં વ્યાજદર 3.8 ટકા થઇ શકે તેવી દહેશત બુધવારે નિફ્ટી-50 15784 પોઇન્ટ અને 15679 પોઇન્ટની સાંકડી રેન્જમાં અથડાઇને છેલ્લે 40 પોઇન્ટની નરમાઇ સાથે 15692 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ એનએસઇ ખાતે પોઝિટિવ રહી હતી. વિવિધ સેક્ટોરલ્સમાં પણ મિક્સ ટ્રેન્ડ જોવા…

Read More