કોર્પોરેટ ન્યૂઝ એટ એ ગ્લાન્સ
અદાણી જૂથની 3 કંંપનીઓમાં બે અબજ ડોલરનું રોકાણ કરશે અબુધાબીની કંપની અદાણી સમૂહના ગ્રીન પોર્ટફોલિઓમાં હોલ્ડીંગ કંપની બે અબજ રોકશેઅબુ ધાબી સ્થિત સમૂહ, ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની પીજેએસસી ભારતના અદાણી જૂથની ત્રણ પોર્ટફોલિયો કંપનીઓમાં પ્રાથમિક મૂડી તરીકે 2 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે. આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો…
