અમદાવાદ આં.રા. એરપોર્ટને ‘શ્રેષ્ઠ એરપોર્ટ’નો એવોર્ડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. આંતરરાષ્ટ્રીય હવાઈમથકને કદ અને વિસ્તારની દ્રષ્ટિએ વર્ષ 2021ના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા સૂચવેલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ)ના પ્રમાણે એરપોર્ટે શ્રેષ્ઠતાના તમામ માનકો સર કર્યા છે. SVPI એરપોર્ટ અમદાવાદે કોવિડ દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા અવિરત પ્રયત્નો કરી…

Read More

એલએન્ડટી કન્સ્ટ્રક્શનને વ્યવસાયો માટે કોન્ટ્રાક્ટ્સ મળ્યાં

લાર્સન એન્ડ ટૂબ્રોની કન્સ્ટ્રક્શન કંપનીને એના વ્યવસાય માટે વિવિધ ઓર્ડર્સ મળ્યા છે. જે નીચે મુજબ છે. પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધાઃ એલએન્ડટી કન્સ્ટ્રક્શનના પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધા આઇસીની રેલવે એસબીયુએ ઇર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડમાંથી એન્જિનીયરિંગ, પ્રોક્યરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) ઓર્ડર મેળવ્યાં છે, જેમાં 25 kV ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન, સિગ્નલિંગ એન્ડ ટેલીકમ્યુનિકેશન તથા નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે સાથે સંબંધિત 549…

Read More

પીએનબી દ્વારા મહિલા દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) દ્વારા દિલ્હીમાં તેના વડામથક ખાતે સન્માન સમારંભ યોજાયો હતો અને મહિલા કેન્દ્રિત આરોગ્ય વીમા પોલિસીઓ લોન્ચ કરવામાં આવી હતી. બેન્ક અલગ અલગ ક્ષેત્રની સફળ મહિલાઓનું સન્માન કર્યું હતું અને સમારંભમાં હાજર મહિલા કર્મચારીઓને પ્રેરણા લેવા અને તેમની આગવી ઓળખ કંડારવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ અવસરે અતિથિ…

Read More

70 ટકા આર્કિટેક્ટનો મતઃ ઉપભોક્તાઓ ઘરોની ડિઝાઇન-સલામતીનો વિચાર કરે છે

ગોદરેજ એન્ડ બૉય્સના વ્યવસાયિક એકમ ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સએ ‘ગીવીસ એવોર્ડ્ઝ’ની પ્રથમ એડિશન અગાઉ સમગ્ર દેશમાં આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સ સાથે થયેલા સર્વેના તારણો જાહેર કર્યા હતા. આ સર્વેનો ઉદ્દેશ આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સ પાસેથી તેમના ગ્રાહકો ઘરની સલામતીને લઈને કેવો અભિગમ ધરાવે છે એના પર ઉપયોગી જાણકારીઓ મેળવવાનો હતો. આ સર્વેમાં…

Read More

50%થી વધુ મહિલાઓ નાણાકીય નિર્ણયો જાતે લઈ શકતી નથી

ગોલ્ડ, એફડી, પીપીએફમાં મૂડીરોકાણ મહિલાઓનું વિશેષ આકર્ષણ રોકાણ માટે પરિવાર પર નિર્ભર રહે છે ભારતીય મહિલાઓ 33 ટકા મહિલાઓ કોઈપણ પ્રકારનું રોકાણ કરતી નથી 55 ટકા મહિલાઓ સ્વતંત્ર રીતે નાણાકીય નિર્ણયો લઈ શકતી નથી 78% મહિલાઓ તેની આવકના 20% કરતાં ઓછી બચત કરે છે 7% મહિલાઓ રિસર્ચ બાદ સ્વતંત્રપણે રોકાણ કરે છે 59% મહિલાઓ પાસે…

Read More

પેટ્રોલ- ડીઝલમાં રૂ.12-15, ગેસમાં રૂ. 8-9 વધારાનો ભય

ક્રૂડ ઇફેક્ટ : રોકાણકારોને 200 અબજ ડોલરનું નુકસાન જવાની દહેશત પેટ્રોલ,ડીઝલ-LPGમાં વધારો થશે, મોંઘવારીથી કેટલો બોજો વધશે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત ક્યારે આવશે તે અનિશ્ચિત છે. જેના કારણે ક્રૂડ ઓઈલનો ભાવ રોજ નવી ટોચે પહોંચી રહ્યો છે. રવિવારે ટ્રેડિંગ દરમિયાન ક્રૂડ $139ની સપાટી ક્રોસ કરી ગયુ હતુ. પરિણામે મોંઘવારીમાં વધારો અને આરબીઆઈના પોલિસી…

Read More

દર 2માંથી 1 મહિલાની મૂડીરોકાણ પસંદગી રિયાલ્ટી

70 ટકા મહિલાઓ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા ઈચ્છુક 50 ટકા મહિલાઓ રેસિડેન્સિયલ પ્રોપર્ટીને પ્રાધાન્ય આપે છે 63 ટકા મહિલાઓ રેડી ટુ મુવ પ્રોપર્ટી ખરીદવા માગે છે  34 ટકા મહિલાઓ રોકાણ વિકલ્પ તરીકે નવુ ઘર ખરીદે છે  52 ટકા મહિલાઓ માલિકીનું ભાડાનું નહીં પોતાનું ઘર ઇચ્છે છે આર્થિક રીતે પગભર પ્રત્યેક બેમાંથી એક મહિલા રોકાણ વિકલ્પ…

Read More

InMobi: સૉફ્ટબેન્કના રોકાણ વાળી કંપની IPOના મૂડમાં નથી

ગ્લોબલ બજારમાં ટેક શેરોમાં આવેલા જંગી ઘટાડાથી સૉફ્ટબેન્કના રોકાણ વાળી InMobiને તેના IPO પ્લાન પર ફરી વિચાર કરવા માટે મજબૂર કર્યા છે. કંપનીના એક ટૉપ એક્ઝિક્યુટિવે કહ્યું છે કંપની તેના એવા આઈપીઓ લૉન્ચ કરવા નથી માંગતી જે હાલમાં લિસ્ટેડ ટેક સ્ટૉકની જેમ ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરતો જોવા મળે. ગયા વર્ષે માર્ચ મહિનામાં સમાચાર હતા…

Read More