Syrma SGS IPO શુક્રવારે લિસ્ટેડ થશે, જાણો શું રહેશે સ્થિતિ

ગ્રે માર્કેટમાં (અન ઓફિશિયલ) રૂ. 25-60 વચ્ચે બોલાતું પ્રિમિયમ ડ્રીમ ફોક્સનો આઇપીઓ બીજા દિવસના અંતે 6.09 ગણો છલકાયો અમદાવાદઃ આઈપીઓ માર્કેટમાં બે માસ બાદ ચહલ પહલ જોવા મળી છે. વોલેટાઈલ માર્કેટમાં આઈપીઓ લાવવાનું સાહસ કરનાર Syrma SGSનો રૂ. 840 કરોડનો આઈપીઓ શુક્રવારે મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે. આઈપીઓમાં ચૂકી જનાર તેમજ શેર ન લાગનાર રોકાણકારો ગ્રે…

Read More

મિરર ઇફેક્ટઃ અત્યારસુધી FII વેચવાલ હતા હવે DIIની વેચવાલી જોવા મળી!

સેન્સેક્સમાં 818ની વોલેટિલિટી, NIFTYએ 17600 પોઇન્ટની સપાટી ગુમાવી માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ ટ્રેડિંગ, સેક્ટોરલ્સમાં સુસ્ત ટ્રેન્ડ અમદાવાદઃ છેલ્લા એક કલાકના હેવી સેલિંગ પ્રેશર વચ્ચે બીએસઇ સેન્સેક્સે 310.71 પોઇન્ટ અને નિફ્ટીએ 17600 પોઇન્ટની સપાટી ગુમાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં માર્કેટમાં સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ ટ્રેડિંગ વિશેષ જોવા મળ્યું હતું. બાકીના સેક્ટરોલ્સમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી…

Read More

OUTLOOK: NIFTY SUPPORT 17600- 17550, RESISTANCE 17800- 17850

નિફ્ટી-50 બુધવારે ફ્લેટ પોઝિટિવ નોટ સાથે બંધ રહેવા સાતે 17350ના લેવલને લગભગ ટચ કર્યું છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, શોર્ટટર્મ ટ્રેન્ડ મંદીવાળાઓની ફેવર કરે છે. જ્યારે મિડિયમ ટર્મ ટ્રેન્ડ તેજીવાળાઓની. ગુરુવારે મન્થલી ડેરિવેટિવ્સ એક્સપાયરી જોતાં વોલેટિલિટી રહેશે. જેમાં નિફ્ટી માટે 17800 અને 17500 મહત્વની સપાટીઓ સાબિત થઇ શકે છે. ઓગસ્ટ સિરિઝનો અંત 17650 પોઇન્ટના…

Read More

ભારતમાં બેરોજગારોમાં 16 ટકા ગ્રેજ્યુએટ ડિગ્રી ધારકો અને 14 ટકાથી વધારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધારકો

10 વર્ષમાં 10 મિલિયન એપ્રેન્ટિસઃ હાંસલ કરી શકાય એવી વાસ્તવિકતા નવી દિલ્હી: ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટિસશિપ અને અગ્રણી શ્રમ બજાર સંશોધન સંસ્થા જસ્ટજોબ્સ નેટવર્કે ‘ઇન્ડિયા એમ્પ્લોયેબિલિટી રિપોર્ટ’ પ્રસ્તુત કર્યો છે. રિપોર્ટ ‘રિઇમેજિનિંગ એમ્પ્લોયેબિલિટી ફોર ધ 21સ્ટ-સેન્ચરી – 10 મિલિયન એપ્રેન્ટિસીસ ઇન 10 યર્સ’ ભારતમાં રોજગારદક્ષતાની સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં વિગતવાર જાણકારી આપે છે, શિક્ષણ અને કૌશલ્યમાં રહેલા ફરકનું…

Read More

CORPORATE/ BUSINESS NEWS

મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા સૌથી મોટું ‘અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક’ સેટઅપ કરશે અમદાવાદઃ ભારત માટે વ્યૂહરચના; મર્સિડીઝ-એએમજી EQS 53 4MATIC+ પર્ફોર્મન્સ લક્ઝરી સલૂનથી શરૂ કરીને ત્રણ ઓલ-ઇલેક્ટ્રિક લક્ઝરી ઇવી રજૂ કરવા માટે સૌપ્રથમ ઓલઇલેક્ટ્રિક પરફોર્મન્સ લક્ઝરી AMG મર્સિડીઝ-બેન્ઝ લોન્ચ કરે છે. મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા સૌથી મોટું ‘અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક’ સેટઅપ કરશે. લક્ઝરી કાર નિર્માતા, 2022 ના અંત સુધીમાં ભારતના…

Read More

BSEએ ડ્રાયફ્રુટ્સના વાયદા સોદા માટે Ticker લોન્ચ કર્યું

મુંબઇઃ BSEએ વિશ્વનું એકમાત્ર આલ્મન્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ પ્લેટફોર્મ જૂન, 2020માં શરૂ કર્યુ હતું. એક્સચેન્જ પ્લેટફોર્મ પર બે વર્ષથી સફળ ટ્રેડિંગ જોવા મળ્યુ છે. બદામ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં  2.40 લાખ કિગ્રાની ફિઝિકલ ડિલિવરી પણ થઈ છે. અત્યારસુધી કુલ રૂ. 1865.9 કરોડનો 52162 ટન બદામનો વેપાર થઈ ચૂક્યો છે. ફિઝિકલ માર્કેટમાં વાજબી ભાવો માટે માહિતી મળશે. BSEના ચીફ…

Read More

NDTVના શેરમાં અપર સર્કિટ, શેર 52 સપ્તાહની ટોચે, અદાણી જૂથમાં અદાણિ ટ્રાન્સ. સિવાયના શેર્સ ઘટ્યા

અમદાવાદઃ BSE પર કંપનીના શેર 5 ટકાની સર્કિટ સાથે રૂ. 384.50ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ આંબી ગયો છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ દ્વારા મીડિયા કંપની NDTVમાં હિસ્સો ખરીદવાના અહેવાલો વચ્ચે બુધવારે NDTVના શેરમાં 5 ટકાની તેજીની સર્કિટ વાગી હતી. BSE પર કંપનીનો શેર પાંચ ટકા અપર સર્કિટ સાથે રૂ. 384.50 પર પહોંચ્યો હતો. જ્યારે NSE પર કંપનીનો શેર 4.99 ટકા વધીને રૂ. 388.20 સાથે વર્ષની ટોચે પહોંચ્યો…

Read More