ડ્રીમ ફોલ્ક્સનો આઇપીઓઃ 12 વાગ્યા સુધીમાં રિટેલ પોર્શન 3.55 ગણો છલકાયો
18 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 252.95 કરોડનું ફંડ મેળવ્યું અમદાવાદઃ ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ લિમિટેડએ સૂચિત આઇપીઓ અગાઉ 18 એન્કર રોકાણકારોને 77,59,066 ઇક્વિટી શેરની ફાળવણી કરી છે અને શેરદીઠ રૂ. 326ના અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. 252.94 કરોડનું ફંડ ઊભું કર્યું છે. નોન-એન્કર ઓફર 24 ઓગસ્ટ, 2022ને બુધવારે ખુલશે અને 26 ઓગસ્ટ, 2022ને શુક્રવારે બંધ થશે. આઇપીઓમાં…
