વ્હાઇટ ઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે મિડકેપ અને ટેક્સ સેવર ફંડ લોન્ચ કર્યુ
મુંબઇ: વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે આજે બે ન્યુ ફંડ ઓફર્સ (એનએફઓ) લોન્ચ કર્યા છે – ‘વ્હાઇટઓક કેપિટલ મિડકેપ ફંડ’ અને ‘વ્હાઇટઓક કેપિટલ કેપિટલટેક્સ સેવર ફંડ’. મિડકેપનો એનએફઓ 30 ઓગસ્ટ 2022ના રોજ બંધ થાય છે ત્યારે ટેક્સ સેવર ફંડ એનએફઓ 23 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે. આ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ્સ છે, જેમાં મિડકેપ ભંડોળ મહદઅંશે મિડ-કેપ…
