Syrma IPO 32.61 ગણો ભરાયો, DreamFolks 24 ઓગસ્ટે ખુલશે
અમદાવાદઃ સિરમા એસજીએસનો આઈપીઓ અંતિમ દિવસે કુલ 32.61 ગણો ભરાયો છે. ક્યુઆઈબી અંતિમ દિવસે 87.56 ગણો ભરાયો છે. રિટેલ પોર્શન 5.53 ગણો, જ્યારે એનઆઈઆઈ 17.50 ગણો ભરાયો હતો. આઈપીઓના શેર એલોટમેન્ટ 23 ઓગસ્ટે થશે. મેઈન બોર્ડ ખાતે 26 ઓગસ્ટે લિસ્ટિંગ કરાવશે. DreamFolks Services IPO: 24 ઓગસ્ટે ખુલશે DreamFolks સર્વિસિસ IPO: કંપનીના એસેટ લાઇટ બિઝનેસ મોડલ હેઠળ, દેશમાં કાર્યરત વૈશ્વિક કાર્ડ નેટવર્ક, ક્રેડિટ કાર્ડ…
