છેલ્લા 6 વર્ષમાં દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 15385 ટકાનો વધારો
4920 સ્ટાર્ટઅપ્સ સાથે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે 13519 સ્ટાર્ટઅપ્સ સાથે મહારાષ્ટ્ર દેશમાં ટોચના સ્થાને જૂન-22 સુધીમાં 56 ક્ષેત્રોમાં 72,933 સ્ટાર્ટઅપ્સને માન્યતા 50% થી વધુ સ્ટાર્ટઅપ્સ ટાયર II અને III શહેરોના જાન્યુ.16ના 471થી 15,385% વધી જૂન-22માં 72993 ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)એ 30 જૂન, 2022 સુધીમાં, 56 વૈવિધ્યસભર ક્ષેત્રોમાં 72,933 સ્ટાર્ટઅપ્સને માન્યતા…
