અદાણીનો ઔદ્યોગિક 5G સ્પેસમાં પ્રવેશઃ અદાણી ડેટા નેટવર્કસ લિ.એ 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યું
26 GHz મીલીમીટર વેવ બેન્ડમાં સ્પેક્ટ્રમના ૪૦૦ MHzના ઉપયોગના અધિકાર મેળવ્યા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયોને એકીકૃત કરવા તરફનું અદાણી સમૂહનું પ્રથમ પગલું 5G સ્પેસમાં પ્રવેશ અમારી કંપનીઓને નવી એડ ઓન સેવાઓની તક આપશેઃ ગૌતમ અદાણી ચાર કરોડ ગ્રાહકો આધારિત સેવાઓને સેવા પ્રદાન કરવા માટે સુપર એપ્લિકેશન વિકસાવાશે અમદાવાદ: અદાણી ઉદ્યોગ સમૂહના ડીજીટલ કનેક્ટીવિટી સોલ્યુશનના અંગ એવી…
