INDUSTRY- CORPORATE NEWS
નૉન-વુવન ફેબ્રીકની 60 GSMથી વધુની બેગ સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીકનો યોગ્ય વિકલ્પ 60 GSMની નૉન-વુવન કેરી બેગનો ફરીથી ઉપયોગ થઈ શકે: ધ ઈન્ડીનૉન મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ નૉન- વુવન તે રિસાયકલ પણ થઈ શકતી હોવાથી સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીકની બેગનો યોગ્ય વિકલ્પ અમદાવાદ: 60 GSMથી વધુની નૉન વુવન ફેબ્રીક બેગ રિસાયકલ થઈ શકે છે અને તેનો ફરીથી ઉપયોગ…
