CORPORATE/ BUSINESS NEWS
રોયલ સુંદરમે સિટી યુનિયન બેંક સાથે બેંકેશ્યોરન્સ ભાગીદારી કરી ચેન્નઇ: વર્ષ 2000માં ઉદારીકરણ બાદ ભારતમાં ખાનગીક્ષેત્રની પ્રથમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની રોયલ સુંદરમ્ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે તમિળ નાડુમાં કુમ્બકોનમમાં મુખ્યાલય ધરાવતી ખાનગીક્ષેત્રની ઝડપી વૃદ્ધિ સાધતી સિટી યુનિયન બેંક સાથે બેંકેશ્યોરન્સ ભાગીદારી કરી છે. આ વ્યવસ્થાથી બેંકના ગ્રાહકો તેની 727 બ્રાન્ચ ઉપર રોયલ સુંદરમ્ની બેસ્ટ-ઇન-ક્લાસ જનરલ ઇન્સ્યોરન્સ…
