MCX:  સોના-ચાંદીના વાયદાના ભાવમાં વધઘટ સંકડાઈ, ક્રૂડ તેલમાં રૂ.64નો સુધારો

મુંબઈ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,45,937 સોદાઓમાં કુલ રૂ.19,995.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,161.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13825.07 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 43,432 સોદાઓમાં રૂ.3,927.63 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…

Read More

હોન્ડા મોટરસાઇકલે હોર્નેટ 2.0 લોન્ચ કર્યું

નવી દિલ્હી, 29 ઓગસ્ટ: હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ આજે ​​OBD2 અનુરૂપ 2023 હોર્નેટ 2.0 લોન્ચ કર્યું છે. ઇન્ટરનેશનલ સ્ટ્રીટ ફાઇટર તરીકે તૈયાર કરાયેલ, અપડેટેડ નવું હોર્નેટ 2.0 OBD2 હોન્ડાના રેસિંગ ડીએનએનું સ્ટ્રીટ રાઇડિંગના એકદમ રોમાંચમાં રૂપાંતર છે અને તેની આકર્ષક કિંમત રૂ. 139000 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું…

Read More

NSE: એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના 15 વર્ષની સફરમાં રૂ.609 ટ્રિલિયનના 20અબજ કોન્ટ્રાક્ટ્સના વ્યવહારો

મુબઇ, 29 ઓગસ્ટઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ) ખાતે 29 ઓગસ્ટ, 2008ના રોજ કરન્સીના નવા એસેટ ક્લાસના ઉમેરા સાથે એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ માટે નવી શરૂઆત થઇ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ)એ કરન્સી સ્પોટ રેટ યુએસ ડોલર – ઇન્ડિયન રૂપી ઉપર ફ્યુચર્સના લોંચ સાથે એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ લોંચ કર્યું હતું. ટ્રેડિંગના…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શનના પ્રમોટર્સે ડિવિડન્ડ અધિકારો છોડ્યા

સુરત, 29 ઓગસ્ટ: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મોટા ભાગના પ્રમોટર ગ્રૂપ અને તેની એન્ટિટીઓએ કંપનીની ચાલુ વિસ્તરણ યોજનાઓને ધ્યાનમાં રાખીને નાણાંકીય વર્ષ 2022-23 માટે જાહેર કરાયેલા તેમના ડિવિડન્ડ અધિકારને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. બાકીના શેરધારકોને વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં શેરધારકોની મંજૂરીને આધીન ડિવિડન્ડ મળશે. પ્રમોટર ગ્રૂપના કુલ 72.27%માંથી કંપનીના 60.03% ઇક્વિટી શેરનો સમાવેશ કરતી પ્રમોટર…

Read More

અદાણી શેર્સમાં 12 કંપનીઓએ શોર્ટ સેલિંગની વહેતી ગંગામાં ’પૂણ્ય’ કમાઇ લીધાનો ઘટસ્ફોટ

અમદાવાદ, 29 ઓગસ્ટ: અદાણી જૂથની કંપનીઓમાં હિન્ડનબર્ગ અહેવાલના પગલે શોર્ટ સેલિંગની વહેતી ગંગામાં હાથ ઝબોળી લઇને ’પૂણ્ય’ કમાઇ ’લેવાની જેમ અમેરીકી શોર્ટ સેલર હિન્ડનબર્ગ રીપોર્ટ બાદની તપાસમાં ધીમે ધીમે નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. ટોચના શોર્ટ સેલર્સમાં બે ભારતીય કંપનીઓ પણ છે જેમના પ્રમોટર સામે સેબીએ રોકાણકારોને ગેરમાર્ગે દોરવા અને શેરબજારમાં હેરાફેરી કરવા માટે…

Read More

સેમ્કો સિક્યોરિટીઝે માય ટ્રેડ સ્ટોરી ફીચર રજૂ કર્યું

ચિંતાજનક આંકડા: અમદાવાદના 63% ટ્રેડર્સ તાજેતરના બજાર વિશ્લેષણમાં અંડરપર્ફોર્મ કરે છે અમદાવાદ, 29 ઓગસ્ટ: અમદાવાદમાં ટ્રેડિંગની ગતિશીલ દુનિયામાં નોંધપાત્ર અવરોધનો સામનો કરવો પડ્યો છે. 63% ટ્રેડર્સે છેલ્લા એક વર્ષથી સ્ટોક માર્કેટમાં અન્ડરપરફોર્મ કર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ-ટેક કંપની સેમ્કો દ્વારા તાજેતરના સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ચિંતાજનક રીતે આ અહેવાલ તેમની ટ્રેડિંગ સ્ટ્રેટેજીસને રિફાઈન કરવા અને શ્રેષ્ઠ…

Read More

રિયલમી સ્માર્ટફોન અને AIOT પોર્ટફોલિયોમાં 11સિરીઝ 5G, રિયલમી બડ્સ એર 5 સિરીઝ લોન્ચ

અમદાવાદ, 29 ઓગસ્ટ: રિયલમી એ ચાર ક્રાંતિકારી ઉત્પાદનો લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે તેની “Hero” નંબર સિરીઝ અને AIOT સેગમેન્ટમાં સૌથી નવો ઉમેરો છે – રિયલમી 11 5G, રિયલમી 11x 5G, રિયલમી બડ્સ એર 5 અને રિયલમી બડ્સ એર 5 પ્રો. લોન્ચ પ્રસંગે ટિપ્પણી કરતા રિયલમીના પ્રવક્તાએ કહ્યું કે અમે હવે અમારા AIOT લાઇનઅપ્સની…

Read More

Triumph Speed 400ની પ્રથમ બેચની સુરત ડિલિવરી કરાઇ

સુરત, 29 ઓગસ્ટ: Triumph Speed 400ની ડિલીવરી 26 ઓગસ્ટ 2023ના રોજ રિયા ઓટોટેક ડીલરશિપ , સુરતમાં પ્રથમ ટ્રાયમ્ફ સ્ટોર ખાતે ડિલીવર કરવામાં આવી હતી. 27 જૂનના રોજ લંડન ખાતે અનાવરણ કરાયેલ Triumph Speed 400 અને Scrambler 400 Xએ ગ્રાહકો પાસેથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત કર્યો છે. ગયા અઠવાડિયે પુણે, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં સફળ પ્રક્ષેપણ…

Read More