સમાચારમાં સ્ટોકઃ હીરો મોટોકોર્પ, PNB, બંધન બેન્ક, RBL બેન્ક, સ્ટ્રાઇડ ફાર્મા

અમદાવાદ, 5 ઓક્ટોબર હેલ્થકેર ગ્લોબલ: કંપનીએ ઈન્દોરમાં SRJ CBCC કેન્સર હોસ્પિટલના વ્યૂહાત્મક સંપાદનની જાહેરાત કરી છે.  (પોઝિટિવ) સ્ટ્રાઈડ્સ ફાર્મા: કંપનીને USFDA તરફથી ઈફેવિરેન્ઝ, એમટ્રિસીટાબિન અને ટેનોફોવિર ડિસોપ્રોક્સિલ ફ્યુમ્યુરેટ ટેબ્લેટ માટે મંજૂરી મળી છે.  (પોઝિટિવ) Hero MotoCorp: કંપનીએ તેની નવી લોન્ચ કરેલી ફ્લેગશિપ મોટરસાઈકલ, Karizma XMR માટે 13,688 બુકિંગ પ્રાપ્ત કર્યા છે. (પોઝિટિવ) J&K બેંક: સપ્ટેમ્બર…

Read More

કોમોડિટી-કરન્સી, ક્રૂડ ટેકનિકલ વ્યૂઃ ચાંદી રૂ.66100-65450 પર સપોર્ટ અને રેઝિસ્ટન્સ રૂ.67540-68150

અમદાવાદ, 5 ઓક્ટોબરઃ બુધવારે સોના અને ચાંદીના ભાવ અત્યંત અસ્થિર હતા અને મિશ્ર નોંધ પર બંધ થયા હતા, જેમાં સોનું સુધર્યું હતું અને ચાંદી નીચામાં બંધ રહી હતી. નજીકના ગાળાના ચાર્ટમાં સંપૂર્ણ મંદી વચ્ચે બજારોમાં ટેકનિકલ વેચવાલી જોવા મળી હતી. યુએસ ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં ડાઉનસાઇડ કરેક્શન ગઈ કાલે કિંમતી ધાતુના તેજાવાળાને મદદ કરવામાં…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ HDFC બેન્ક, લાર્સન, લેમન ટ્રી, RBL બેન્ક, PNB

અમદાવાદ, 5 ઓક્ટોબર AU સ્મોલ બેંક / MS: બેંક પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 925 (પોઝિટિવ) બંધન બેંક / જેફરી: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 280  (પોઝિટિવ) બંધન બેંક / નોમુરા: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 270  (પોઝિટિવ) HDFC બેંક / બર્નસ્ટીન: બેંક પર ખરીદી જાળવી…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ આયશર મોટર્સ, રામકો સિમેન્ટ, કાર્બોરેન્ડમ, ટાટા એલેક્સી, અલ્ટ્રાટેક સિમેન્ટ: NIFTY માટે પહેલી 15 મિનિટ 19478 ટકાવવી જરૂરી

અમદાવાદ, 5 ઓક્ટોબરઃ બુધવારે સેન્સેક્સ 286 પોઇન્ટના ઘટાડા સાથે 65226 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 92 પોઇન્ટના ઘટાડે 19436 પોઇન્ટના મથાળે બંધ રહ્યો હતો. ટેકનિકલી જોઇએ તો ગેપડાઉન ઓપનિંગ પછી નિફ્ટીએ એક તબક્કે 19400 પોઇન્ટની નીચે 19333 પોઇન્ટની સપાટી નોંધાવી હતી. પરંતુ પાછળથી વેલ્યૂ બાઇંગના ટેકે 19400 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહેવામાં સફળ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19361-19285, રેઝિસ્ટન્સઃ 19485-19533, ઇન્ટ્રા-ડે વોચઃ ITC, HCL ટેક

અમદાવાદ, 5 ઓક્ટોબરઃ ઇન્ટ્રા-ડે 600 પોઇન્ટના ગાબડાં સાથે સેન્સેક્સે 65000ની સાયોકલોજિકલ સપાટી તોડી ત્યારે માર્કેટમાં હેવોક મચી ગયો હતો. પરંતુ ધીરે ધીરે રિકવરી આવતાં 300+ પોઇન્ટના માઇનસ સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી-50 પણ સતત નેગેટિવ ટ્રેન્ડ સાતે એક માસની નીચી સપાટીએ પહોંચ્યો છે. નિફ્ટીની મલ્ટી મન્થ બોટમ 19250 પોઇન્ટની છે અને આ લેવલથી નિફ્ટી પાછો…

Read More

જાવા 42, યેઝદી રોડસ્ટરના પ્રીમિયમ મોડલ લોન્ચ

પુણે, 4 ઓક્ટોબર: જાવા યેઝદી મોટરસાઇકલ્સ ખાતે બે મોટરસાઇકલ્સ – જાવા 42 અને યેઝદી રોડસ્ટરનાં પ્રીમિયમ એડિશન્સનાં લોન્ચની જાહેરાત કરી છે. બંને પ્રીમિયમ વેરિયન્ટ્સ ચાર નવા આકર્ષક રંગનાં વિકલ્પો સાથે ઓફર કરવામાં આવ્યા છે, નવી જાવા 42 ડ્યુઅલ ટોનની કિંમત રૂ. 1,98,142થી શરૂ થાય છે, જ્યારે નવા યેઝદી રોડસ્ટરની કિંમત રૂ. 2,08,829થી શરૂ થાય છે,…

Read More

પ્રાઈમરી માર્કેટને ફર્સ્ટ પ્રેફરન્સ આપતાં રોકાણકારો: Rs. 1 લાખ કરોડના 70થી વધુ IPO પાઇપલાઇનમાં

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં IPO મારફત ફંડ એકત્રિકરણ 26 ટકા ઘટ્યું ચાલુ નાણાકીય વર્ષમાં યોજાયેલા સૌથી મોટા આઈપીઓ આઈપીઓ ઈશ્યૂ સાઈઝ Mankind Pharma ₹ 4,326 crore JSW Infrastructure ₹2,800 crore  RR Kabel ₹1,964 crore અમદાવાદ, 4 ઓક્ટોબરઃ પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસ બમ્પર રિટર્ન આપનારાં પુરવાર થઇ રહ્યા…

Read More

IPO: Updater Servicesનો આઈપીઓ 6 ટકા ડિસ્કાઉન્ટે, ડિજીકોર SME 66 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ શેરબજારના ખરાબ માહોલ વચ્ચે આજે અપડેટર સર્વિસિઝ લિ.એ ફ્લેટ લિસ્ટિંગ કરાવી રોકાણકારોને નાખુશ કર્યા છે. અપડેટર સર્વિસિઝનો આઈપીઓ રૂ. 300ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 299.90ના સ્તરે લિસ્ટેડ થયા બાદ સતત ઘટ્યો હતો. ઈન્ટ્રા ડે 5.68 ટકા ડિસ્કાઉન્ટે 282ના તળિયે પહોંચ્યો હતો. બીએસઈ ખાતે અંતે 5.67 ટકા ડિસ્કાઉન્ટે 283 પર બંધ રહ્યો હતો….

Read More