નિફ્ટી 2023ઃ18%નું રિટર્ન આપ્યું, નિફ્ટીની EPS CAGR FY23-25માં 20% આસપાસ રહેશે: MOSL

સ્થાનિક શેરબજારોમાં તેજી સાથે 2023માં સેન્સેક્સ 16 ટકા ઉછળ્યો છે. નિફ્ટી 21500ની સપાટીએ પહોંચ્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં રોકાણકારોના જુસ્સાઓને મોટુ પ્રોત્સાહન મળ્યું છે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોને નવી ઊંચાઇએ લઈ જવામાં મદદ કરી છે. નિફ્ટીએ 2023માં આજ સુધીમાં 18%નું રિટર્ન આપ્યું છે. આ ઉપરની ચાલ છતાં, નિફ્ટી તેની 10 વર્ષની સરેરાશ 20xની તુલનામાં લગભગ 19xના 12-માસના આગામી P/E ગુણોત્તર પર ટ્રેડ થઈ રહ્યું છે અમદાવાદ, 22…

Read More

SEWA અને UNEP ઇન્ડિયાના સહયોગથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં મહિલાઓની ભાગીદારીને આગળ વધારવા સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનનું આયોજન

અમદાવાદ, 22 ડિસેમ્બર: SEWA અને UNEP ઇન્ડિયાના સહયોગથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં મહિલાઓની ભાગીદારીને આગળ વધારવા રિન્યૂ (ReNew) દ્વારા સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ભારતના અગ્રણી રિન્યુએબલ એનર્જી ખેલાડીઓએ હાજરી આપી આ ક્ષેત્રમાં મહિલાઓની સહભાગિતાને અવરોધતા પડકારોને દૂર કરવા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. વધુમાં…

Read More

BPCL કોચી રિફાઇનરીમાં પોલીપ્રોપિલિનના ઉત્પાદન માટે રૂ. 5044 કરોડનું રોકાણ કરશે

મુંબઇ, 22 ડિસેમ્બર: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન ઉર્જા કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ ટકાઉ ભાવિની રચના કરવાના ઉદ્દેશ્ય સાથે એક અભૂતપૂર્વ પહેલની જાહેરાત કરી છે. ભારતની પેટ્રોકેમિકલ્સની વધતી માગને પૂર્ણ કરવા માટે BPCL રૂ. 5,044 કરોડના રોકાણથી કોચી રિફાઇનરીમાં એક પોલીપ્રોપિલિન (પીપી) યુનિટની સ્થાપના કરવા માટે સજ્જ છે.  વાર્ષિક 400 કિલો ટનની…

Read More

ઇન્ડિફ્રા લિ.નો રૂ.14.04 કરોડનો SME IPO 26 ડિસેમ્બરે બંધ થશે

IPO Highlights IPO Opens December 21 IPO Closes on December 26 Issue Price Rs. 65 Per Issue Size 21.60 lakhs Shares Issue Size Rs. 14.04 crore Lot Size 2000 Shares Listing on NSE Emerge અમદાવાદ, 22 ડિસેમ્બર: ગુજરાત સ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ કંપની, ઇન્ડિફ્રા લિમિટેડ રૂ. 14.04 કરોડ SME પબ્લિક ઇશ્યૂમાંથી એકત્ર કરવાની યોજના ધરાવે છે….

Read More

IPO Return: દોઢ માસમાં લિસ્ટેડ 14 IPOમાંથી IREDAમાં સૌથી વધુ કમાણી, અન્ય 6માં પણ રિટર્ન વધ્યા

વર્તમાન જારી અને લિસ્ટેડ થવા જઈ રહેલા આઈપીઓના ગ્રે પ્રીમિયમ આઈપીઓ ગ્રે પ્રીમિયમ Motisons Jewellers 75 Muthoot Microfin 25 Suraj Estate 25 Happy Forgings 400 Credo Brands 125 RBZ Jewellers 5 Azad Engineering 350 Innova captab 100 અમદાવાદ, 22 ડિસેમ્બરઃ ચાલુ કેલેન્ડર વર્ષના અંતિમ માસમાં અત્યારસુધી 11 આઈપીઓ યોજાઈ ચૂક્યા છે. જેના સબ્સ્ક્રિપ્શન આધારને જોતાં…

Read More

Azad Engineering IPOમાં આજે રોકાણ કરવાની છેલ્લી તક, જાણો શું છે ગ્રે પ્રીમિયમ અને અંદાજ

અમદાવાદ, 22 ડિસેમ્બરઃ આઝાદ એન્જિનિયરિંગ લિ.નો રૂ. 740 કરોડનો આઈપીઓ આજે બંધ થવા જઈ રહ્યો છે. કંપનીએ રૂ. 499-524ની પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. માર્કેટ લોટ 28 શેર્સ માટે અરજી કરી શકાશે. આઝાદ એન્જિનિયરિંગનો આઈપીઓ ઈશ્યૂ કુલ બે દિવસમાં કુલ 11.59 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 11.76 ગણા બીડ ભર્યા છે. એનઆઈઆઈ પોર્શન…

Read More

STOCKS IN NEWS: LIC, GMR AIRPORTS, RAILTEL, INFOSYS, TATA MOTORS, ZOMATO, MEDPLUS

અમદાવાદ, 22 ડિસેમ્બરઃ MAIN BOARD IPO CALENDAR Comp. Open Close Price(Rs) Size(Cr.) Lot Exch. InnovaCaptab Dec21 Dec26 426/448 570 33 BSENSE AzadEng. Dec20 Dec22 524 740 28 BSENSE  LIC:  લિસ્ટિંગના 10 વર્ષની અંદર 25 ટકા લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ થ્રેશોલ્ડ હાંસલ કરવા માટે કંપનીને ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનોમિક અફેર્સ તરફથી મુક્તિ મળી છે (POSITIVE)  GMR એરપોર્ટ્સ:  કંપનીએ…

Read More