IPO લિસ્ટીંગઃ રત્નવીરમાં કમાયા, રીષભમાં ખાયા-પિયા…

રત્નવીર પ્રિસિઝન 37 ટકા પ્રિમિયમે બંધ રીષક્ષ ઇન્સ્ટ્રુમેન્ટ્સ 4 ટકા રિટર્ન સાથે બંધ ઇશ્યૂ પ્રાઇસ 98 ખૂલ્યો 128.00 વધી 134.40 ઘટી 123.00 બંધ 134.40 સુધારો રૂ. 36.40 સુધારો 37.14 ટકા ઇશ્યૂ પ્રાઇસ 441 ખૂલ્યો 460.05 વધી 470.00 ઘટી 432.35 બંધ 443.15 સુધારો રૂ. 2.15 સુધારો 4 ટકા મુંબઇ, 11 સપ્ટેમ્બરઃ આજે લિસ્ટેડ થયેલા બે આઇપીઓ…

Read More

નિફ્ટી 20,000 ક્રોસ, એપ્રિલ-સપ્ટે.માં 17% સુધારો

સેન્સેક્સે પણ 67000 પોઇન્ટની સપાટી ફરીવાર ક્રોસ કરવામાં સફળતા મેળવી વિગત સેન્સેક્સ નિફ્ટી આગલોબંધ 66599 19820 ખૂલ્યો 66807 19890 વધી 67172 20008 ઘટી 66736 19865 બંધ 67127 1996 સુધારો 528 176 7.5 કરોડ+PAN નંબરો NSE સાથે જોડાયેલા છે નિફ્ટી 50 સ્ટોક ઇન્ડેક્સ 20,000ની ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચ્યો છે. 27 વર્ષોમાં નિફ્ટી 50ની પ્રગતિમાં 7.5 કરોડથી…

Read More

કોમોડિટી ટેકનિકલ વ્યૂઝઃ ક્રૂડ માટે સપોર્ટ $85.00–84.40 અને રેઝિસ્ટન્સ $86.60–87.20

અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો કારણ કે મજબૂત આર્થિક પ્રવૃત્તિ યુએસ ડોલરને ટેકો આપવાનું ચાલુ રાખ્યું હતું, જેણે સોના અને ચાંદીના બજાર પર નકારાત્મક અસર કરી હતી અને ભાવ દબાણ હેઠળ રાખ્યા હતા. ઉત્સાહિત યુએસ ડેટાએ યુએસ ફેડના દરમાં વધારો થવાનો ભય વધાર્યો અને ડોલર ઇન્ડેક્સને ટેકો આપ્યો….

Read More

RR કાબેલનો IPO 13 સપ્ટેમ્બરે, પ્રાઇસબેન્ડઃ રૂ. 983-1035

ઇશ્યૂ ખૂલશે 13 સપ્ટેમ્બર ઇશ્યૂ બંધ થશે 15 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ 983-1035 લોટ 14 શેર્સ ઇશ્યૂ સાઇઝ 18975938 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹1964.01 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 11 સપ્ટેમ્બર: RR કાબેલ લિમિટેડ પ્રત્યેક રૂ. 5ની ફેસવલ્યૂ અને રૂ. 983-1035ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના આઇપીઓ સાથે તા. 13 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 15…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા- ડે વોચઃ CAMPUS, EQUITAS BANK, FIVESTAR, IOC, EICHER MOTORS

અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ શુક્રવારે ફ્લેટ ઓપનિંગ પછી નિફ્ટીએ 19790 પોઇન્ટ ઉપર ટ્રેડ કરીને સંકેત આપી દીધો છે કે માર્કેટ મોમેન્ટમ ટર્ન લઇ રહી છે. સતત છઠ્ઠા દિવસે માર્કેટમાં સુધારાની ચાલ સામાન્ય રોકાણકારો માટે અસામાન્ય હોઇ શકે. પરંતુ ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ લોઅર શેડો અને ઇક્વલ અપર શેડો સાથે સ્પિનિંગ ટોપ કેન્ડલની રચના કરી છે. જે…

Read More

બ્રોકર્સ ચોઇસઃ PB Fintech, HDFC LIFE, Equirius, HDFC BANK, SBIN

અમદાવાદ, 11 સપ્ટેમ્બર PB Fintech / MS: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 910  (પોઝિટિવ) HDFC લાઇફ / MS: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 800  (પોઝિટિવ) Equirius/Zomato: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 135  પર વધારો (ધન) અપોલો હોસ્પિટલ્સ પર UBS: કંપની પર ખરીદી જાળવી રાખો,…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ અદાણી જૂથના શેર્સ, વીઆરએલ લોજિસ્ટિક્સ, એસજેવીએન, આજે બે IPOનું લિસ્ટિંગ

Listing of Rishabh Instruments Listing of Ratnaveer Precision Symbol: RISHABH Series: Equity “B Group” BSE Code: 543977 ISIN: INE0N2P01017 Face Value: Rs 10/- Issued Price: Rs 441/- per share Symbol: RATNAVEER Series: Equity “T Group” BSE Code: 543978 ISIN: INE05CZ01011 Face Value: Rs 10/- Issued Price: Rs 98/- per share અમદાવાદ, 11 સપ્ટેમ્બર SJVN: કંપનીએ…

Read More

ટેકનિકલ એનાલિસિસઃ નિફ્ટીની 20000 અને સેન્સેક્સની સેન્સેક્સ 70000 તરફ આગેકૂચ

ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરઃ તેજીની ઇન્ફોર્મેશન સાથે ફન્ડામેન્ટલી મજબૂત સ્ટોક્સમાં લેણની ટેકનોલોજી અપનાવો: વીપ્રો ઉપર રાખો વોચ મુંબઇ, 9 સપ્ટેમ્બરઃ ગત સપ્તાહે ભારતીય શેરબજારોમાં સુધારાની કમાન આઇટી કંપનીઓના શેર્સે સંભાળી હતી. તેના કારણે આઇટી ઇન્ડેક્સ આગલાં સપ્તાહના 31514.35 પોઇન્ટ સામે સપ્તાહની શરૂઆતમાં 31552ના સ્તરે ખુલી શુક્રવારે બંધ 32415.65 રહેવા સાથે સપ્તાહ દરમિયાન 900 પોઇન્ટ સુધર્યો હતો….

Read More