Accent Microcell IPO 362 ગણો છલકાયો

Category Shares shares bid (No of Times) QIB 10,64,000 12,60,62,000 118.48 HNI/NII 7,98,000 46,04,54,000 577.01 RII 18,62,000 76,28,84,000 409.71 Total 37,24,000 1,34,94,00,000 362.35 અમદાવાદ, 12 ડિસેમ્બરઃ  એક્સેન્ટ માઈક્રોસેલ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળવા સાથે આઇપીઓ  362 ગણો છલકાયો છે. કંપનીએ રૂ5. 78.40 કરોડનો આઇપીઓ યોજ્યો હતો. તે પૈકી ક્વોલિફાઇડ…

Read More

રિટેલ ફુગાવો નવેમ્બરમાં વધી 5.55 ટકા નોંધાયો, શાકભાજી-ફળોની મોંઘવારી નડી

વિગત નવેમ્બર-23 ઓક્ટોબર-23 CPI 5.55% 0.5% Food 8.70% 1.1%   Cereals 10.27% 0.9%   Meat, fish 2.15% -1.8%   Oils, fats -15.03% -0.2%   Vegetables 17.70% 5.0%   Pulses 20.23% 1.6%   Fruits 10.95% -0.4% Clothing, footwear 3.90% 0.2% Housing 3.55% 0.1% Fuel, light -0.77% 0.1% Miscellaneous 4.38% 0.3% અમદાવાદ, 12 ડિસેમ્બરઃ માવઠુ તેમજ વાવાઝોડાની…

Read More

ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટેની RDSS હેઠળ રૂ.16,663 કરોડના ખર્ચને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) 2021-22થી એફવાય 2025-26 સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. 16,663 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. RDSSનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે. રાષ્ટ્રીય સ્તરે આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ…

Read More

અપસ્ટોક્સે દેશમાં 1.40 કરોડ એકાઉન્ટ્સ ઓપન કરવા સાથે આધુનિક ઇન્વેસ્ટિંગ સોલ્યુશન્સ લોન્ચ કર્યા

દેશમાં કુલ 1.40 કરોડ એકાઉન્ટઓપન કર્યા ગુજરાતમાંથી 14 લાખએકાઉન્ટ ઓપન થયા આવકો 45 ટકા વધીરૂ.1000 કરોડ ક્રોસ 6 માસમાં કંપનીએ 30 ટકાગ્રોથ હાંસલ કર્યો 1.40 કરોડ એકાઉન્ટ્સમાંથી25-30 ટકા એક્ટિવ હોય છે 1.40 કરોડ એકાઉન્ટ્સમાંથી25-30 ટકા એક્ટિવ અમદાવાદ, 12 ડિસેમ્બર: ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ અપસ્ટોક્સે (જેને આરકેએસવી સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે) તેની એપ્લિકેશન…

Read More

આઈનોક્સ ઈન્ડિયાનો IPO 14 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 627-660

IPO ખૂલશે 14 ડિસેમ્બર IPO બંધ થશે 18 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.627-660 લોટ 22 શેર્સ IPO સાઇઝ 22.11 લાખ શેર્સ IPO સાઇઝ રૂ.1459.32 કરોડ લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in rating 7/10 અમદાવાદ, 12 ડિસેમ્બર: આઈનોક્સ ઈન્ડિયા લિમિટેડ (“કંપની”), ગુરુવાર, 14 ડિસેમ્બર, 2023ના રોજ તેના ઇક્વિટી શેર્સનો IPO લોન્ચ કરવા જઈ રહી છે. એન્કર ઇન્વેસ્ટર…

Read More

અદાણી પોર્ટફોલિયો પ્રથમ છ માસમાં ૪૭% વૃદ્ધિ સાથે રૂ. 43 હજાર કરોડ ક્રોસ

ચાલુ નાણા વર્ષના પહેલા છ માસમાં EBITDA રુ.43,688 કરોડ (USD 5.3 બિલિયન) 47% જે અત્યાર સુધીની સૌથી વધુ અર્ધ વાર્ષિક વૃદ્ધિ મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો કે જે અનુમાન, સ્થિરતાની  ઉચી કક્ષાનું બહુ પાંખી પ્રતિબિંબ દર્શાવે છે અને કુલ EBITDA માં 86% ફાળો આપે છે નાણાકીય વર્ષ-૧૯ના પાછલા-બાર-મહિનાના EBITDAનો આશરે ત્રણ ગણો જે રુ.71,253 કરોડ (USD 8.6…

Read More

Hindalcoની 800 કરોડના રોકાણ સાથે ઈવી માર્કેટમાં વર્ચસ્વ વધારશે, શેર વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 12 ડિસેમ્બરઃ હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝની રૂ. 800 કરોડના રોકાણની જાહેરાત સાથે જ શેરમાં આજે તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે Hindalco Industriesનો Stock 3.10 ટકા ઉછાળા સાથે 538.70ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જે 11.53 વાગ્યે 2.33 ટકા ઉછાળી 534.70 પર કારોબાર થઈ રહ્યો હતો. વિશ્વની સૌથી મોટી એલ્યુમિનિયમ રોલિંગ અને રિસાયક્લિંગ કંપની હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ તેની…

Read More

IREDAના શેર આજે ફરી 20 ટકા અપર સર્કિટ સાથે 102ની ટોચે, આઈપીઓ રોકાણકારોને 218 ટકા રિટર્ન

અમદાવાદ, 12 ડિસેમ્બરઃ સરકારી ગ્રીન એનર્જી કંપની ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)નો શેર આજે ફરી 20 ટકા અપર સર્કિટ સાથે 102ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જેના આઈપીઓ રોકાણકારોને લિસ્ટિંગના 10 ટ્રેડિંગ સેશનમાં 218.75 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. ઈશ્યૂ પ્રાઈસ રૂ.32 હતી. BSEએ ખાતે IREDAનો શેર ગઈકાલના બંધ 85.02 સામે આજે 93.31ના સ્તરે ખૂલ્યા…

Read More