Innova Captab IPOના ફ્લેટ લિસ્ટિંગ બાદ શેર 22 ટકા વધ્યો, જાણો શું છે સ્થિતિ

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ ઈનોવા કેપટેબ લિ.નો આઈપીઓ આજે સ્ટોક એક્સચેન્જ ખાતે ફ્લેટ લિસ્ટેડ થયો હતો. જો કે, બાદમાં 22 ટકા વધ્યો હતો. ઈનોવા કેપટેબએ રૂ. 448ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 456.10ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું. જે 22.17 ટકા ઉછળી 547.30ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં 452નું તળિયુ નોંધાવ્યું હતું. Innova Captab IPO માટે રૂ. 85…

Read More

Stock market: NSE આગામી મહિને સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન યોજશે, જાણો વિગતો

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) 20 જાન્યુઆરી, 2024ના રોજ બે સ્પેશિયલ લાઈવ સેશન્સ યોજવા જઈ રહ્યું છે. જેમાં પ્રથમ સેશન સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને તે સવારે 10:00 વાગ્યે સમાપ્ત થશે જ્યારે બીજું સેશન સવારે 11:30 વાગ્યે શરૂ થશે અને તે બપોરે 12:30 વાગ્યે બંધ થશે. NSEએ ગુરુવારે આ સંદર્ભમાં પરિપત્ર જારી…

Read More

Fund Houses Recommendations: ગેઇલ, મેક્રોટેક, અલ્ટ્રાટેક, વિનસ પાઇપ્સ, એનએમડીસી, ઝોમેટો

કેન્દ્ર સરકારે 2030 સુધીમાં 8 લાખ ડીઝલ બસોના સ્થાને ઇલેક્ટ્રીક બસો મૂકવાની યોજના જાહેર કરી છે. તેના કારણે અશોક લેલેન્ડ, આઇશર મોટર્સ, ટાટા મોટર્સ, ગ્રીનટેક, જેબીએમ ઓટો સહિતની કંપનીઓને ફાયદો થવાની ધારણા નિષ્ણાતો મૂકી રહ્યા છે. અમદાવાદ, 29 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા બજાર નિષ્ણાતો દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ્સ, તેમજ સેન્ટિમેન્ટના આધારા ઇન્ટ્રા-ડે વોચ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21704- 21629, રેઝિસ્ટન્સ 21827- 21876, ઇન્ટ્રા-ડે વોચઃ વેદાન્તા, ડાબર

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ નિફ્ટી-50 ધીરે ધીરે 22000 પોઇન્ટની સર્વાધિક સપાટી ભણી સરકી રહ્યો છે. ગુરુવારે સ્ટ્રોંગ મૂવ સાથે તમામ સેક્ટોરલ્સને સાથે રાખીને નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી નજીક દોજી કેન્ડલ દર્શાવી છે. ઉપરમાં 22000 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ રહેશે. 22 હજારની સપાટીએ રાઉન્ડ નંબરની સાથે સાથે સાયકોલોજિકલ સપાટી પણ બની રહે છે. તે ધ્યાનમાં લેતાં કામચલાઉ નેગેટિવલ…

Read More

Stocks in News: Innova Captabનું લિસ્ટિંગ આજે થશે, સુઝલોન એનર્જી, ટાટા કન્ઝ્યુમર્સ, બેન્ક શેર્સ

Symbol: INNOVACAP Series: Equity B Group BSE Code: 544067 ISIN: INE0DUT01020 Face Value: Rs 10/- Issued Price: Rs 448 અમદાવાદ, 29 ડિસેમ્બરઃ પંજાબ નેશનલ બેંક: બેંકે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ₹7,500 કરોડ સુધીની ઈક્વિટી મૂડી એકત્ર કરવા માટે તેની મંજૂરીની જાહેરાત કરી. (POSITIVE) કેનેરા બેંક: તેની મ્યુચ્યુઅલ ફંડ પેટાકંપની કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીને IPO…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.293, ચાંદી રૂ.347 નરમ

મુંબઈ, 28 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 29635.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,521.22 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23106.48 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,728ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન…

Read More

YES BANK 2023માં સૌથી વધુ S&P ગ્લોબલ ESG સ્કોર ધરાવતી ભારતીય બેન્ક

મુંબઇ,  28 ડિસેમ્બર: યસ બેન્કે S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનિબિલિટી એસેસમેન્ટ (*CSA) 2023માં ભારતીય બેન્કોમાં સૌથી વધુ એન્વાર્યનમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નનન્સ (ESG) સ્કોર હાંસલ કરીને સાતત્યપૂર્ણતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. બેન્કે 2023 S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનિબિલિટી એસેસમેન્ટ (CSA)માં 100માંથી 71નો સ્કોર હાંસલ કર્યો છે, જે 2022માં 68નાં સ્કોરની સરખામણીમાં પાંચ પોઇન્ટનો સુધારો…

Read More