IRCTCનો Q3 નફો 23 ટકા વધી 256 કરોડ, રૂ. 3.50નું વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદઃ આઈઆરસીટીસી (IRCTC)એ ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY23) માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 23 ટકા વૃદ્ધિ સાથે રૂ. 256 કરોડ (રૂ. 208 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ ₹3.50નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ત્રિમાસિક ધોરણે, ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2FY23)માં ₹226 કરોડ સામે 13% વધ્યો છે. આવક 70% વધીને ₹918 કરોડ (રૂ. 540 કરોડ) થઈ છે. કંપનીનો કુલ ખર્ચ બમણા કરતાં પણ વધુ વધી રૂ. 607 કરોડ ( ₹274 કરોડ) થયો છે….

Read More

MCX: સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં સીમિત સુધારો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.57,238ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,350 અને નીચામાં રૂ.57,164 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.81 વધી રૂ.57,296ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.45,951 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1…

Read More

અદાણી ટોટલ ગેસનો Q3 નફો 17% વધી રૂ. 150 કરોડ

અમદાવાદ: Adani Total Gasએ ડિસેમ્બર ત્રિમાસિક માટે ચોખ્ખો નફો 17.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 148 કરોડ (રૂ. 132 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો વધી રૂ. 1186 કરોડ થઈ છે. જે અગાઉના વર્ષે રૂ. 932 કરોડ હતી. ફ્રાન્સની ઊર્જા અગ્રણી ટોટલ અને અદાણી ગ્રૂપ વચ્ચેનું સંયુક્ત સાહસ કંપનીની કામગીરીમાંથી આવક 27.3% વધીને રૂ. 11.86 અબજ થઈ…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ: રવિ સિઝનની નવી આવકો શરૂ થવાની રાહ જોતા હાજર બજારો શાંત છે.  તેથી વાયદામાં પણ કૄષિ કોમોડિટીનાં વાયદાનાં ભાવ આજે ઢીલાં રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૮૯૦.૩૦ ખુલી સાંજે ૭૮૫૬.૬૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૦૩રૂ. ખુલી ઉંચામાં ૭૯૦૩ તથા નીચામાં ૭૯૦૩રૂ….

Read More

સેન્સેક્સ 142 પોઈન્ટ સુધર્યો, નિફ્ટીએ 17800ની સપાટી જાળવી

અમદાવાદઃ ગુરુવારે  સેન્સેક્સ 382 પોઈન્ટની વોલેટિલિટી બાદ અંતે 142 પોઈન્ટ સુધરી 60806.22 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ નજીવા વધારા સાથે ટેક્નિકલ સપાટી જાળવતાં 17,893.45 પર બંધ થયો હતો. ફેડ રિઝર્વની આગામી જાહેરાતની પૂર્વે નવાં લેણમાં સાવધાની સાથે રોકાણકારો હાલ સાવચેત બન્યા છે. સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં પણ ખાસ વધઘટ જોવા મળી નથી. આઈટી અને ટેક્નોલોજી…

Read More

APM ટર્મિનલ પિપાવાવનો કુલ ચોખ્ખો નફો 89% વધી રૂ. 844 મિલિયન

•         કામગીરીમાંથી આવક 48.7% વધીને રૂ. 2,505.68 મિલિયન થઈ, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,685.61 મિલિયન હતી •         EBITDA 67.6% વધીને રૂ. 1,467.1 મિલિયન થઈ હતી, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 875.3 મિલિયન હતી •         ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 89.1% વધીને રૂ. 843.6 મિલિયન હતો, જે અગાઉના…

Read More

GSTમાં પરિવર્તન ભારતને ગેમિંગ  સુપરપાવર બનાવવાના MeitYના વિઝન માટે અવરોધક

વડાપ્રધાનના જણાવ્યા પ્રમાણે ભારતમાં ગ્લોબલ ગેમિંગ હબ બનવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ માટે અને ગ્રાહકોના હિત તથા ઉદ્યોગની વૃધ્ધિ વચ્ચે સંતુલન સાધે તેવાં નિયમોનો પ્રગતિશીલ મુસદ્દો તૈયાર કરવા નોડલ મંત્રાલય તરીકે MeitY (ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય)ની નિયુક્તિ કરીને સકારાત્મક પગલું ભર્યું છે. આ સકારાત્મક પગલાં છતાં બે મહત્વનાં મુદ્દે GST કાઉન્સિલનાં સંભવિત…

Read More

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે કોમોડિટી ETF, ગોલ્ડ ETF લોન્ચ કર્યું

એનએફઓ ખુલશે 9 ફેબ્રુઆરી એનએફઓ બંધ થશે 15 ફેબ્રુઆરી લિસ્ટિંગઃ એનએસઇ, બીએસઇ ન્યૂનતમ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 5000 મુંબઈ: મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ ગોલ્ડ ETF લોન્ચ કર્યું છે.  ન્યૂ ફંડ ઑફર (એનએફઓ) 9 ફેબ્રુઆરી, 2023ના રોજ ખુલે છે અને 15 ફેબ્રુઆરી, 2023ના રોજ બંધ થાય છે. ફાળવણીની તારીખ 20 ફેબ્રુઆરી, 2023 છે અને પ્રથમ એનએવી…

Read More