NIFTY OUTLOOK:  support 17835- 17740, resistance 17990- 18049

અમદાવાદઃ મંગળવારે નિફ્ટી-50એ સ્થિર શરૂઆત બાદ સંગીન સુધારાની ચાલમાં ઇન્ટ્રા-ડે 17955 પોઇન્ટની સપાટીની ટોચ નોંધાવ્યા બાદ છેલ્લે 159 પોઇન્ટના ગેઇન સાથે 17930 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ જોકે નેગેટિવ જ રહી હતી. જે દર્શાવે છે કે, ઇન્ડેક્સ બેઝ્ડ વેલ્યૂ બાઇંગનું વેઇટેજ વધુ રહ્યું હતું. મોટાભાગના સેક્ટોરલ્સમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બુધવાર માટે…

Read More

MCX: ક્રૂડ તેલનો વાયદો રૂ.118 લપસ્યો, સોના-ચાંદીમાં સામસામા રાહ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,611ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,867 અને નીચામાં રૂ.56,580 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.228 વધી રૂ.56,725ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.45,238 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ…

Read More

સીલમેટિક ઈન્ડિયા (SIL) BSE SME બોર્ડ હેઠળ IPO લાવશે

સીલમેટિક ઈન્ડિય લિમિટેડ (SIL) 16 ફેબ્રુઆરી, 202૩થી તેના પ્રારંભિક જાહેર ભરણાં (IPO)ની શરૂઆત કરશે અને 21મી માર્ચ, 202૩ના રોજ તે બંધ થશે. BSE SME દ્વારા ફાઈલ કરવામાં આવેલા પ્રોસ્પેક્ટસ મુજબ રૂા. 220ના લોવર બેન્ડથી રૂા. 225ના અપર બેન્ડના પ્રાઈઝ બેન્ડ પર 24,99,600  ઈક્વિટી શેર ઓફર કરવામાં આવ્યા છે અને શેર દીઠ ફેસ વેલ્યુ રૂા. 10…

Read More

મારુતિ સુઝુકી NEXAની Ciaz સલામતી, ડ્યુઅલ-ટોન કલર વિકલ્પો સાથે લોન્ચ

નવી દિલ્હી: NEXA એ ​​નવા ડ્યુઅલ-ટોન અવતારમાં Ciazનું અનાવરણ કર્યું છે. નવી કાર અદ્યતન તકનીક, ભવ્ય આંતરિક અને સલામતી સુવિધાઓની શ્રેણી દ્વારા આકાંક્ષાઓને મૂર્ત બનાવે છે. Ciaz હવે ત્રણ નવા ડ્યુઅલ-ટોન કલર વિકલ્પો પ્રદાન કરે છે. કંપનીના માર્કેટિંગ એન્ડ સેલ્સ શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, 20+ થી વધુ સુરક્ષા સુવિધાઓથી સજ્જ, Ciaz હવે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ…

Read More

સેમ્કો સિક્યોરિટીઝ ડેન્ટ્સુ ક્રિએટીવ, એડફેક્ટર્સ PR અને વોમ્બ સાથે ભાગીદારી

મુંબઇ: ફ્લેટ-ફી બ્રોકરેજ અને વેલ્થ-ટેક પ્લેટફોર્મ સેમ્કો સિકયોરિટીઝ ભારતની અગ્રણી માર્કેટિંગ અને કમ્યુનિકેશન એજન્સીઓ સાથે ભાગીદારી દ્વારા તેની બ્રાન્ડ પોઝિશનિંગ મજબૂત કરી રહી છે અને વૃધ્ધિનો માર્ગ અપનાવી રહી છે. એવોર્ડ વિજેતા ઓનલાઇન સ્ટોકબ્રોકરે તાજેતરમાં તેની મેઇનલાઇન/ ક્રિએટિવ એજન્સી તરીકે વોમ્બ, ડિજિટલ એજન્સી તરીકે ડેન્ટ્સુ ક્રિએટીવ અને તમામ વર્ટિકલ્સ (સેમ્કો સિક્યોરિટીઝ અને મ્યુચ્યુઅલ ફન્ડ) માટે…

Read More

ITC, RILની આગેવાની હેઠળ સેન્સેક્સની 19 સ્ક્રીપ્સ સુધરી, માર્કેટબ્રેડ્થ નેગેટિવ!! બ્રોકરેજ હાઉસનો ITC, RILમાં BUY કોલ

સેન્સેક્સમાં 600 પોઇન્ટનો બાઉન્સબેક, નિફ્ટીએ 17900 પોઇન્ટની સપાટી કૂદાવી અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં અચાનક બાઉન્સબેક સાથે સેન્સેક્સ 600 પોઇન્ટ ઉછળ્યો છે. જ્યારે નિફ્ટીએ 17900 પોઇન્ટની સપાટી કૂદાવી છે. સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ઉછાળો આઇટીસી અને રિલાયન્સમાં જોવા મળ્યો હતો. આઇટીસી ઇન્ટ્રા-ડે રૂ.387.55ની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયા બાદ છેલ્લે રૂ. 12.40 (3.31 ટકા)ના ઉછાળા સાથે રૂ. 386.50ની…

Read More