ADANI ENTER.નો FPO પ્રથમ દિવસે 0.01 ગણો ભરાયો

અમદાવાદઃ અનેક વિવાદોના વંટોળ અને ભારતીય શેરબજારોમાં ટી+1 સેટલમેન્ટના તરખાટ વચ્ચે એક તરફ ભારતીય શેરબજારોમાં રોકાણકારોની મૂડીમાંથી રૂ. 12 લાખ કરોડ ધોવાયા છે. ત્યારે બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇસિસના એફપીઓને પ્રથમ દિવસે ધાર્યા કરતાં નબળો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ દિવસે ઇશ્યૂ 0.01 ગણો એટલેકે 1 ટકા ભરાયો હતો. બીએસઇના સાંજના પાંચ વાગ્યા સુધીના ડેટા અનુસાર રિટેલ…

Read More

Vedanta Q3 result: નફો 41 ટકા ઘટી 2464 કરોડ, રૂ. 12.5 ડિવિડન્ડ

નવી દિલ્હી: વેદાંતા લિ. (Vedanta Ltd.)નો 31 ડિસેમ્બર 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફો 40.81 ટકા ઘટ્યો છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 4,164 કરોડ સામે આ વર્ષે રૂ. 2,464 કરોડ નોંધાયો હતો. આવક 0.01 ટકા ઘટીને રૂ. 33,691 કરોડ થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 33,697…

Read More

T+1 સેટલમેન્ટનો તરખાટ સેન્સેક્સ 874 પોઇન્ટ ધ્વસ્તઃ 60000ની સપાટી તોડી

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સેબીએ ઝડપી ટ્રેડિંગ સેટલમેન્ટ સાયકલ T+1 સેટલમેન્ટનો તા. 27 જાન્યુઆરીથી અમલ શરૂ કર્યો છે. તેના પગલે લાર્જ- બ્લૂચીપ કંપનીઓ સહિત હેવી ટ્રેડિંગ એક્ટિવિટી ધરાવતી સ્ક્રીપ્સ જેવી કે,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries Ltd), ટીસીએસ (TCS)થી માંડી અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) જેવી બ્લૂચીપ અને લાર્જકેપ કંપનીઓમાં બે દિવસના સેટલમેન્ટને બદલે ઓરિજનલ ટ્રાન્જેક્શનના એક દિવસમાં…

Read More

દર 5માંથી 1 પોલિસી ખરીદનાર ગ્રાહકને મૂળભૂત શરતોની ખબર જ નથી હોતી….!!

મુંબઈ: ઇન્સ્યોરન્સ સેક્ટર સંબંધિત એક સર્વેમાં ચોંકાવનારા તારણો આવ્યા છે. તે પૈકી મુખ્ય તારણ એવું આવ્યું છે કે ભારતમાં વીમા પોલિસી ખરીદનારા પ્રત્યેક 5માંથી 1 પોલિસી ધારકને વીમા પોલિસીની મૂળભૂત શરતો અંગે કોઇ જ પ્રકારની જાણકારી હોતી નથી. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સએ તેના ભારતમાં વીમા સાક્ષરતાની ગુણવત્તા અહેવાલના તારણો પ્રકાશિત કર્યા છે. ભારતમાં વીમાની પહોંચ…

Read More

અદાણી એન્ટરપ્રાઇસે શેરદીઠ ₹ 3,276ની અપર પ્રાઇઝ બેન્ડ પર 33 એન્કર રોકાણકારો પાસેથી ₹ 5,985 કરોડ મેળવ્યા

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે 1,82,68,925 એફપીઓ ઇક્વિટી શેરની ફાળવણી ઇક્વિટી શેરદીઠ ₹ 3,276 અપર પ્રાઇઝ બેન્ડ પર કરી (જેમાંથી એન્કર રોકાણકારો દ્વારા એફપીઓ ઇક્વિટી શેરદીઠ એપ્લિકેશન બિડ રકમ રૂ. 1,638/-ની ચુકવણી થઈ છે) અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, મેબેંક એશિયા, ગોલ્ડમેન સાક્સ, નોમુરા, સોસાયટે જનરલ, જ્યુપિટર, બીએનપી પારિબા, અલ મેહવર, સિટી ગ્રૂપ, મોર્ગન સ્ટેન્લી જેવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત…

Read More