IPO Watch: અદાણી જૂથની 5 કંપનીઓ કરી રહી છે તૈયારીઓ IPO લાવવાની
નવી દિલ્હીઃ ગૌતમ અદાણી બિઝનેસ ગ્રૂપ ડેટ રેશિયો ઘટાડવા અને તેના રોકાણકારોનો આધાર વધારવા માટે આગામી બે વર્ષમાં તેમની 5 કંપનીઓના IPO માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ગ્રૂપ 2026 અને 2028 વચ્ચે 5 કંપનીઓનો IPO લાવવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 3-5 વર્ષમાં ઓછામાં ઓછા પાંચ IPO બજારમાં આવવા…
