BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

બજેટ હાલ ચાલી રહેલા આર્થિક સુધારાઓને અનુરૂપ રાજીવ ગાંધી, સીઈઓ અને એમડી, હેસ્ટર બાયોસાયન્સિસ એકંદરે બજેટ હાલ ચાલી રહેલા આર્થિક સુધારાઓને અનુરૂપ છે. મધ્યમ વર્ગ પાસે ખર્ચવા માટે વધુ આવક રહેશે જેનાથી તેઓ વધુ ખર્ચ કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો પ્રસ્તાવિત ખર્ચ વૃદ્ધિને આગળ વધારશે. ગુણાત્મક રીતે, બજેટમાં હજુ પણ ઘણી જાહેરાતો છે, જે સુધારાઓ તરફ સરકારના…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

બજેટથી મોટા પાયે રોજગારીનું સર્જન થશે વેદાંતા જૂથના ચેરમેન અનિલ અગ્રવાલ આ બજેટ અત્યાર સુધીના શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક બજેટ છે, જે ખરાં અર્થમાં સર્વસમાવેશક છે અને સમાજના દરેક વર્ગની આકાંક્ષાઓ પૂરી કરે છે. આ ભારતની વિકાસગાથાના પ્રેરકબળો તરીકે ભારતના 1.4 અબજ લોકોની સક્ષમતા છે. હું લાંબા ગાળાના વિઝન માટે પ્રધાનમંત્રી અને નાણાં મંત્રીને અભિનંદન…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

એચડીએફસી બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી અભીક બરુઆ  સતત વધતા જઈ રહેલા વૈશ્વિક જોખમો અને ખાનગી કેપેક્સ સાઇકલમાં નજીવી રીકવરીને ધ્યાન પર લેતાં આ બજેટમાં એ વાતને માન્યતા આપવામાં આવી છે કે તેણે અર્થતંત્રમાં રોકાણોને વધારવા માટે અગ્રણી ભૂમિકા ભજવવી પડશે. વર્ષ 2023-2024ની મૂડીગત ખર્ચજોગવાઈને વધારીને રૂ. 10 લાખ કરોડ કરવામાં આવી છે, જે સાલ-દર-સાલ 33%નો વધારો…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

બજેટ સ્પેશિયાલિટી કેમિકલ્સની નિકાસને પ્રોત્સાહન આપશે. આનંદ દેસાઇ, મેનેજિંગ ડાયરેક્ટર, અનુપમ રસાયણ લિમિટેડ કેન્દ્રિય બજેટ 2023-24માં સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જેમાં માળખાકીય વિકાસ, ગ્રીન એનર્જી, યુવાશક્તિ અને નાણાકીય ક્ષેત્રોને મજબૂત કરવા વગેરે સામેલ છે. તે ભારતીય અર્થતંત્રને વ્યાપક સ્થિરતા પ્રદાન કરશે. આ વર્ષના બજેટમાં અમૃતકાળના પાયાની રચના અને બ્લૂપ્રિન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે ભારતને આઝાદીના 100…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટીના CMD યતિન ગુપ્તે વડોદરાઃ અમે માનનીય નાણાં મંત્રી દ્વારા પ્રસ્તુત ભવિષ્યલક્ષી બજેટને આવકારીએ છીએ. બજેટ અમૃત કાળના વિઝનનો ઉચિત સંદર્ભ ધરાવે છે. ચાલુ વર્ષનું બજેટ દેશના સર્વાંગી વિકાસ માટે તમામ વર્ટિકલ્સને આવરી લઈને ભારતના અર્થતંત્રને મોટું પ્રોત્સાહન આપશે. ઊર્જા પરિવર્તન માટે રૂ. 35,000 કરોડની મંજૂરી ભારતના નેટ ઝીરો લક્ષ્યાંક તરફ એક…

Read More

CORPORATE NEWS AT A GLANCE

ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઇઝનો એફ.પી.ઓ.મુલત્વી રાખવાની જાહેરાત અમદાવાદઃ અદાણી જૂથના અદાણી એન્ટરપ્રાઇસીસના એફપીઓને મુલતવી રાખવાની જાહેરાત કરતાં ચેરમેન ગૌતમ અદાણીએ રોકાણકારોને સંબોધન કરતાં જણાવ્યું છે કે, અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના એફ.પી.ઓ.માં વ્યક્ત કરેલા વિશ્વાસને નમન કરીને પ્રવર્તમાન બજારની પ્રવાહી સ્થિતિમાં અમારા રોકાણકારોની હિફાજત કરવાના હેતુને ટોચની અગ્રતા આપી એક સંવેદનાસભર નિર્ણય કરી આ એફ.પી.ઓ.ને તાત્કાલિક અસરથી…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

એનએસઇના એમડી અને સીઇઓ આશિષ કુમાર ચૌહાણ આ વૃદ્ધિલક્ષી બજેટ છે, જે છેલ્લાં વર્ષોમાં શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક છે, જેમાં માળખાગત સુવિધા અને રોજગારીના સર્જન એમ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે સાથે આવકવેરામાં ઘટાડો દરેક માટે ઘણો સારો છે અને રાજ્યોને ઘણું ભંડોળ આપવામાં આવ્યું છે.  બજેટ વૃદ્ધિ અને ભારતીય ઉપભોક્તા ગાથાને…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

રાજેશ શર્મા, મેનેજિંગ ડિરેક્ટર, કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ નાણાકીય બજેટે MSME માટે સુધારેલી ક્રેડિટ-ગેરંટી સ્કીમ હેઠળ કોલેટરલ-ફ્રી ક્રેડિટ લિમિટ દ્વારા ચોક્કસ બૂસ્ટર શૉટ આપવાનો પ્રયાસ કર્યો છે જે રોગચાળા પછી ખૂબ જ મજબૂત રીતે ઉભરી આવ્યા છે. કૌશલ્ય માટે ડિજિટલ ઇકોસિસ્ટમનું વિસ્તરણ, ખાસ કરીને MSME સહિત નોકરીદાતાઓ સાથે જોડાણ દ્વારા, નવા વ્યવસાયો અને રોજગારના વિકાસ…

Read More