NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમના વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ, તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩: નીચા મથાળે ચોક્કસ કોમોડિટીમાં ખરીદી નીકળતાં હાજર બજારોમાં થોડી ગરમી જોવા મળી હતી. જેનાં કારણે વાયદામાં પણ આજે બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૩૧૧.૭૦ ખુલી સાંજે ૮૨૬૫.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૩૩૦ રૂ. ખુલી…

Read More

GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેનપદે શામળ પટેલ અને વલમજી હુંબલ ચૂંટાયા

અમદાવાદઃ ગુજરાત કો-આપરેટીવ મિલ્ક  માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેનપદે  શામળભાઈ બી. પટેલ ચેરમેન, સાબરકાંઠા જિ.સ.દૂ.ઉ.સં.લિ., હિંમતનગરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેનપદે  વલમજીભાઈ હુંબલ, ચેરમેન, કચ્છ જિ.સ.દૂ.ઉ.સં.લિ., કચ્છની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અમૂલ ફેડરેશનની ચુંટણીમાં ફેડરેશનના ૧૮ માંથી ૧૭ સભ્ય દૂધ સંઘોના ચેરમેન હાજર રહયા હતા. અમૂલ ફેડરેશનમાં વર્ષ ૧૯૭૩ થી ચેરમેનપદની…

Read More

મારૂતિ સુઝુકીનો Q3 નફો 130 ટકા વધી રૂ. 2391 કરોડ

અમદાવાદઃ મારૂતિ સુઝુકીએ ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 130 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2391.5 કરોડ (રૂ. 1041.8 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 24.96 ટકા વધી રૂ. 29057.5 કરોડ (રૂ. 23253.3 કરોડ) થઇ છે. EBIT માર્જિન પણ 350 બેઝીસ પોઇન્ટ સુધરી 7.6 ટકા નોંધાયું છે. જ્યારે પ્રોફીટ માર્જિન…

Read More

ઇન્ટરનેટ ઉપર સર્ચ થતી સર્વિસિસમાં શાળા, હોબી ક્લાસ, રેસ્ટોરાં, ટોપ પર

મુંબઇ: ઇન્ટરનેટનો વધી રહેલો વ્યાપ, ફ્રી ડેટા અને દરેકના હાથમાં સ્માર્ટફોનના કારણે નાના ટાઉન અને શહેરોમાં વિવિધ સર્વિસિસ માટેના સર્ચનું પ્રમાણ મોટાં શહેરો કરતાં 2021માં 1.6 ગણાથી વધીને 2022માં બમણું થયું છે. 2022માં દેશભરમાં સૌથી વધુ સર્ચ કરાયેલી ટોપ-10 સર્વિસિસમાં શાળા, હોબી ક્લાસ, રેસ્ટોરાં, હોસ્પિટલ, પીજી એકોમોડેશન સર્વિસિસ, બ્યુટી પાર્લર, હોસ્ટેલ, કાર હાયર, હોટેલ અને…

Read More

ANALYTIX SOLUTIONS ગુજરાતમાં 250 કરોડનું રોકાણ, 2000 રોજગારી સર્જશે

કંપનીને ગ્રેટ પ્લેસ ટુ વર્ક તરીકે અગ્રણી સર્વેક્ષણ સંસ્થા GPTW તરફથી ગ્રેટ પ્લેસ ટૂ વર્ક સન્માન અમદાવાદઃ એનાલિટિક્સ સોલ્યુશન્સે ચાલુ નાણાકીય વર્ષમાં આશરે 400 કર્મચારીઓની નવી ભરતી કરીને તેની ટીમની સાઇઝ 750-800 સુધી પહોંચાડી છે. સંખ્યામાં વધારો ગુજરાત સરકારની નવી IT/ ITES policyની જાહેરાત પછી કરાયો છે. એનાલિટિક્સે રાજ્ય સરકાર સાથે નવી નીતિ અંગે સંમતિ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18067- 18016, RESISTANCE 18166- 18244

અમદાવાદઃ સોમવારે નિફ્ટીએ સ્થિર શરૂઆત બાદ સુધારાની આગેકૂચ નોઁધાવવા સાથે 91 પોઇન્ટના સુધારા સાથે 18119 પોઇન્ટના લેવલે બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું બન્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 18050- 18000 પોઇન્ટના નજીકના સપોર્ટ લેવલ્સ જાળવી રાખ્યા છે. હાલના સેટઅપ અનસાર નજીકની ચાલ ટાઇમલાઇ ચાર્ટ અનુસાર સુધારાની જણાય છે….

Read More