Fund Houses Recommendations: હોનાસા, પિરામલ ફાર્મા, બજાજ ઓટો, SBI કાર્ડ્સ ખરીદો

અમદાવાદ, 23 નવેમ્બરઃ જેફરીઝ હોનાસા કન્ઝ્યુમર અને પિરામલ હેલ્થકેર ખરીદવાની ભલામણ કરે છે. તો મોર્ગન સ્ટેનલિ બજાજ ઓટો અને એસબીઆઇ કાર્ડ્સમાં ઓવરવેઇટ જાળવી રાખવાની ભલામણ કરે છે. તે ઉપરાંત મોટાભાગના બ્રોકરેજ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ ખરીદવા/ હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે. તે ઉપરાંત કોચિન શીપયાર્ડ, બીએસઇ, એનએમડીસી સહિતની સ્ક્રીપ્સમાં પણ વેલ્યૂ બાઇંગ વિથ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19735- 19659, રેઝિસ્ટન્સઃ 19857- 19902, ઇન્ટ્રા-ડે વોચઃ જિંદાલ સ્ટીલ, ડાબર

અમદાવાદ, 23 નવેમ્બરઃ નિફ્ટીએ બુધવારે 19800 પોઇન્ટની સપાટી કૂદાવવામાં સફળતા મેળવી છે. હવે 19850 પોઇન્ટની મહત્વની પ્રતિકારક સપાટી ક્રોસ કરીને 3 દિવસ તેની ઉપર બંધ આપવું સુધારાની આગેકૂચ માટે જરૂરી રહેશે. ટેકનિકલી ચાર્ટ ઉપર હાયર હાઇ ક્લોઝ આપીને નિફ્ટીએ સુધારાની આગેકૂચનો સંકેત તો આપી જ દીધો છે. વોલેટિલિટી વધવા સાથે નિફ્ટી 20000 ભણી આગેકૂચ કરી…

Read More

NSE અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે SME માટે ફંડ ઊભું કરવા માટે MOU

અમદાવાદ, 22 નવેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને પશ્ચિમ બંગાળ સરકારે NSEના એસએમઈ પ્લેટફોર્મ એવા NSE ઈમર્જનો ઉપયોગ કરીને આઈપીઓ મિકેનિઝમ દ્વારા ફંડ એકત્ર કરવા અંગે રાજ્યના એમએસએમઈમાં જાગૃતિ ફેલાવવા માટે એક સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. પશ્ચિમ બંગાળ સરકારના એમએસએમઈ અને ટેક્સટાઇલ વિભાગના વિશેષ સચિવ દેબાશિષ બંદપાધ્યા અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, મુંબઈ…

Read More

રોકિંગડીલ્સનો આઇપીઓ ખૂલ્યોઃ એન્કર બુક સંપૂર્ણ સબસ્ક્રાઇબ

ફરિદાબાદ, 22 નવેમ્બર: કન્ઝ્યુમર રિટેઇલ ક્ષેત્રે અનબોક્સ્ડ, સર્ટિફાઇડ રિફર્બિશ્ડ અને વધારાની ઇન્વેન્ટરી પ્રોડક્ટ્સ માટે ભારતના સમર્પિત બી2બી સોર્સિંગ પ્લેટફોર્મ રોકિંગડીલ્સ સર્ક્યુલર ઇકોનોમી લિમિટેડ (આરડીસીઇએલ)એ તેનું એન્કર બુક સબસ્ક્રિપ્શનને સફળતાપૂર્વક પૂર્ણ કરતાં પ્રતિ શેર રૂ. 140ની કિંમતે 4.2 લાખ ઇક્વિટી શેર્સના વેચાણમાંથી રૂ. 5.88 કરોડ ઊભાં કર્યાં છે. વર્સુ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી સ્કીમ 1 (પર્સિસ્ટન્ટ ગ્રોથ…

Read More

IPO વોચઃ પહેલા દિવસે ટાટા ટેકનો. 6.55 ગણો, ગાંધાર 5.54 , ફલેર રાઇટિંગ 2.18, ફેડબેન્ક ફાઇ. 0.38 ગણો ભરાયો

અમદાવાદ, 22 નવેમ્બરઃ પ્રાઇમરી માર્કેટમાં આજે એક સાથે ચાર આઇપીઓ એન્ટર થયા હતા. દરેકને એન્કર ઇન્વેસ્ટમેન્ટના પ્રોત્સાહક આંકડાઓ નોંધાવ્યા હતા. જોકે, પહેલા દિવસે એકમાત્ર ફેડ બેન્ક ફાઇનાન્સિયલ સર્વિસિસના આઇપીઓમાં સૌથી નીચું આકર્ષણ રહેવા સાથે આઇપીઓ 0.38 ગણો ભરાયો હતો. પહેલાં દિવસેના અંતે સાંજે 5 વાગ્યાની સ્થિતિ અનુસાર બીએસઇ વેબસાઇટની માહિતી મુજબ… ટાટા ટેકનોલોજીસ રિટેલ 5.44…

Read More

Tata Technologiesનો IPO ખુલતાની સાથે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, એન્કર રોકાણકારો પાસેથી રૂ. 791 કરોડ એકત્ર કર્યા

બ્રોકર્સના નજરે ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ બ્રોકરેજ હાઉસ રેટિંગ Arihant Capital Markets Apply Ashika Research Not Rated Asit C. Mehta Investment Apply Axis Capital Not Rated Capital Market Apply Emkay Global Not Rated Geojit Securities Apply GEPL Capital Apply IDBI Capital Apply Indsec Securities Apply Nirmal Bang Apply Reliance Securities Apply SBICAP Securities Apply Swastika Investmart…

Read More

Jio Financialએ એનબીએફસીમાંથી કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની બનવા આરબીઆઈની મંજૂરી માગી

મુંબઈ, 22 સપ્ટેમ્બરઃ રિલાયન્સ ગ્રુપની નાણાકીય સેવાઓ પૂરી પાડતી પેટા કંપની જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝે નિયમનકારી આદેશનું પાલન કરતાં નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપની (NBFC)માંથી કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (CIC)માં તબદીલ થવા આરબીઆઈને અરજી મોકલી છે. 21 નવેમ્બરના રોજ એક એક્સચેન્જ ફાઇલિંગમાં, કંપનીએ માહિતી આપી હતી કે તેણે RBIના આદેશ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી અલગ થયા પછી તેની શેરહોલ્ડિંગ…

Read More

CRUDE, COMMODITIES, CURRENCY, BULLION TECHNICAL RIVIEW: ચાંદી રૂ. 72,250-70,880 સપોર્ટ અને રેઝિસ્ટન્સ રૂ. 73,870, 74,430

અમદાવાદ, 22 નવેમ્બરઃ સોનાના ભાવમાં ઉછાળો આવવા સાથે મંગળવારે $2,000ની સપાટીએ ફરી દાવો કર્યો. તેની સાથે જ ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. કિંમતી ધાતુઓમાં ઉછાળો વાયદાના વેપારીઓ દ્વારા ટૂંકી પોઝિશનને આવરી લેતા યુ.એસ.ના ઘરના વેચાણ અને અગ્રણી આર્થિક સૂચકાંકો પર નિરુત્સાહજનક ડેટાના પગલે જોવા મળ્યો હોવાનું મહેતા સિક્યુરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ, કોમોડિટી રાહુલ…

Read More