Primary Issue: નિશ્ચિત આવક આપતાં 5 NCD અને 4 રાઈટ્સ ઈશ્યૂમાં રોકાણ કરવાની તક
અમદાવાદ, 21 ઓક્ટોબરઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ, એનસીડી ઈશ્યૂ અને રાઈટ્સ ઈશ્યૂની વણઝાર જોવા મળી છે. આગામી સપ્તાહે વધુ 5 નોન કર્ન્વટિબલ ડિબેન્ચર અને 4 રાઈટ્સ ઈશ્યૂ ખૂલી રહ્યા છે. જેમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ લિ., મુથુટ ફિનકોર્પ સહિતના ચાર એનસીડી લોન્ચ થયા છે. 4 એનસીડી એટ એ ગ્લાન્સ કંપની તારીખ ઈશ્યૂ સાઈઝ (રૂ. કરોડ) Indiabulls…
