અમદાવાદ, 21 ઓક્ટોબરઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ, એનસીડી ઈશ્યૂ અને રાઈટ્સ ઈશ્યૂની વણઝાર જોવા મળી છે. આગામી સપ્તાહે વધુ 5 નોન કર્ન્વટિબલ ડિબેન્ચર અને 4 રાઈટ્સ ઈશ્યૂ ખૂલી રહ્યા છે. જેમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ લિ., મુથુટ ફિનકોર્પ સહિતના ચાર એનસીડી લોન્ચ થયા છે.

4 એનસીડી એટ એ ગ્લાન્સ

કંપનીતારીખઈશ્યૂ સાઈઝ (રૂ. કરોડ)
Indiabulls Housing Finance20 ઓક્ટો-3 નવે2200
Piramal Enterprises19 ઓક્ટો-2 નવે4000
Incred Financial Services25 ઓક્ટો-7 નવે450
Muthoot Fincorp13-27 ઓક્ટો1850

રાઈટ્સ ઈશ્યૂ એટ એ ગ્લાન્સ

કંપનીતારીખઈશ્યૂ સાઈઝઈશ્યૂ પ્રાઈસCMPરેશિયો
Gala Global Products8.605.831:1
Jaykay Enterprises25.0083.781:1
Syschem (India)16-27 ઓક્ટોબર40.006.731:4
Marshall Machines11-26 ઓક્ટોબર44.807:10