SME IPO Listing: શેરબજારમાં કડાકા વચ્ચે 2 SMEનું લિસ્ટિંગ, એકમાં અપર તો બીજામાં લોઅર સર્કિટ

અમદાવાદ, 16 એપ્રિલઃ શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં કરેક્શનના માહોલ વચ્ચે આજે બે એસએમઈએ લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં એક એસએમઈ આઈપીઓનું પોઝિટીવ જ્યારે એકનું નેગેટીવ લિસ્ટિંગ નોંધાયું છે. DCG Cables & wires IPO ડીસીજી કેબલ્સ એન્ડ વાયર્સના આઈપીઓએ આજે એનએસઈ એસએમઈ ખાતે રૂ. 100ની ઈશ્યૂ પ્રાઈસ સામે 10 ટકા…

Read More

Fund Houses Recommendations: HDFCAMC, EXIDE, JIOFINANCE, IREDA, BSE, VBL, FLAIR, JUBILANTFOOD

અમદાવાદ, 16 એપ્રિલઃ વિવિધ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણો કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. JP Morgan on HDFC AMC: Upgrades to Overweight on Company, raise target price at Rs 4450 from Rs 3500 (Positive) Nomura on Exide: Maintain Buy…

Read More

માર્કેટલેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22212-22152, રેઝિસ્ટન્સ 22488, સ્ટોક્સ ટૂ વોચઃ જિયો ફાઇનાન્સ, ઇરેડા, BSE

અમદાવાદ, 16 એપ્રિલઃ ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ અને મોમેન્ટમ ઈન્ડિકેટર આરએસઆઈ (રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ) સાથેના દૈનિક ચાર્ટ પર બેરીશ કેન્ડલસ્ટિક પેટર્નની રચના વચ્ચે સમગ્ર વિશ્વમાં નર્વસનેસને જોતાં, ડેઇલી તેમજ વીકલી નેગેટિવ ક્રોસઓવરની સ્થિતિ જોવા મળી રહી છે. નિફ્ટી માટે કોન્સોલિડેશન આગામી સત્રોમાં 22,200ના સ્તરે સપોર્ટ સાથે ચાલુ રહેવાની શક્યતા છે. તે તૂટે તો 22,000 પોઇન્ટ સુધી પણ…

Read More

STOCKS IN NEWS: GTPLHATHWAY, CIPLA, JIOFINANCE, ADANIENERGY

અમદાવાદ, 16 એપ્રિલઃ GTPL હેથવે: આવક 814.8 કરોડ વિરુદ્ધ 702 કરોડ, 16% વધી. ચોખ્ખો નફો 12.8 કરોડ વિરુદ્ધ નુકસાન 12.4 કરોડ. (POSITIVE) વેદાંત: કંપનીએ ભારતના પાવર ફાઇનાન્સ પાસેથી ₹3,900 કરોડની લોન મેળવે છે. (POSITIVE) Cipla: કંપની Ivia Beaute નો કોસ્મેટિક્સ અને પર્સનલ કેર બિઝનેસ ₹130 કરોડમાં ખરીદશે (POSITIVE) Jio ફાયનાન્સિયલ સર્વિસીસ: વેલ્થ મેનેજમેન્ટ, બ્રોકરેજ બિઝનેસ…

Read More

અદાણી ગ્રુપની 7 કંપનીઓમાં LICનું રોકાણ રૂ. 38,471 કરોડથી વધી રૂ.61,210 કરોડે પહોંચ્યું

અમદાવાદ, 15 એપ્રિલઃ બહાર આવેલા પરિણામો અનુસાર LIC એ નાણાકીય વર્ષ 2023-24 માં અદાણી ગ્રૂપની કંપનીઓમાં કરેલા રોકાણના મૂલ્યમાં 59 ટકાનો નફો નોંધાવ્યો છે. શેરબજારના ડેટા મુજબ, 31 માર્ચ, 2023ના રોજ અદાણી ગ્રુપની સાત કંપનીઓમાં LICનું કુલ રોકાણ રૂ. 38,471 કરોડથી વધીને 31 માર્ચ, 2024ના રોજ રૂ.61,210 કરોડ થયું હતું. જેમાં રૂ. 22,378 કરોડનો વધારો…

Read More

દીપિકા પદુકોણની 82°E ઓફલાઈનની રિલાયન્સ રિટેલની ટીરા સાથે મલ્ટિ-ચેનલ પાર્ટનરશીપ

મુંબઈ, 15 એપ્રિલ: ગ્લોબલ ઈન્ડિયન આઈકોન દીપિકા પદુકોણની સેલ્ફ-કેર બ્રાન્ડ 82°E તરફથી રિલાયન્સ રિટેલના અત્યાધુનિક બ્યૂટી પ્લેટફોર્મ, ટીરા સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપની ઘોષણા કરાઈ છે. આ સહયોગને પગલે 82°Eના સફળ D2C મોડેલનું દેશમાં ઓનલાઈન અને ઓફલાઈન પ્રથમવાર રિટેલ ક્ષેત્રની અનુભૂતિ સાંપડશે. હવે ટીરા સાથે આ પરિવર્તનકારી પાર્ટનરશીપ સાધીને 82°E પોતાની વૃદ્ધિને વેગવાન બનાવવા સુસજ્જ થઈ છે….

Read More

NSE અને પહલે ઈન્ડિયા ફાઉન્ડેશને નાણા ક્ષેત્રની નીતિ સંક્ષેપોનો સંગ્રહ રજૂ કર્યો

મુંબઇ, 15 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ પહલે ઈન્ડિયા ફાઉન્ડેશન (PFI)ના સહયોગથી એન્વાયર્મેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ESG) પર કેન્દ્રિત 11 સેમિનાર્સની સિરીઝની આંતરદ્રષ્ટિ તેમજ ચર્ચાઓના સારને સમાવતા વિશિષ્ટ સંગ્રહના લોન્ચની જાહેરાત કરી હતી. આ અભૂતપૂર્વ પ્રકાશન એનએસઈ હેડક્વાર્ટર્સ ખાતે એક વિશેષ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ…

Read More

MCX: સોના વાયદામાં રૂ.4નો ઘટાડો, ચાંદી વાયદામાં રૂ.636નો ઉછાળો

મુંબઇ, 15 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.56,403.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,646.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 44746.17 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,030ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,199 અને…

Read More